________________
ચેતના એ પ્રકારની છે. જ્ઞાન-દનાત્મક તેને સ્વભાવ છે. જ્ઞાનાત્મક એટલે જાણવું અને દનાત્મક એટલે જોવુ. આ જાણવા અને જોવાના વભાવ કોને છે ? આત્માના છે ? શરીરના કે ઇન્દ્રિયાના નથી. આંખ નથી જેતી. પણ આત્મા આંખ વડે જુએ છે. કાન નથી સાંભળતા પણ સાંભળવામાં કાન એ સહાયક સાધન માત્ર છે. કાન વડે સાંભળીએ છીએ. નાક વડે સૂધીએ છીએ. ચામડી વડે શનુભવ એ ઈ.એ. આમાં વડે એ કરણ અÖમાં તૃતીયા વિભકિત છે. વડે એ સુચક કરણના કર્યાં તે આત્મા જ માનવા પડે, જો ચહીં ના પાડા કે ના, આંખ જુએ છે, કાન સાંભળે છે. તા એવી આપત્તિ આવશે કે તે પછી મડદુ કેમ નથી જંતુ, સાંભળતું ! મડદાની પણ અન્ને આંખા ખુલ્લી રાખે, તે શું તે જોશે ? મડદાના અને કાન ખુલ્લા છે તે શું તે સાંભળે છે? ના.. કેમ નથી સાંભળતું ? કેમ નથી જોતું ? કારણ, તેની જોવા સાંભળવાની ક્રિયાના કરનાર કર્તા આત્મા ચાલ્યા ગયે છે. હવે તે મૃતકમાં નથી, માટે મત્તુ હાવા છતાં, માદાને કાન-કાન હાવા છતાં પણ તે શ્વેતું-તું નથી.
આ પ્રમાણે જાણવુ-જેવુ એ પણ ક્રિયા છે અને તે ક્રિયાને કર્તા આત્મા છે. શરીર તા માત્ર સાધનભુત છે. ત્મા એ. જ ચેતન દ્રવ્ય છે. અને ચેતનના ધમ ચેતના છે. વભાવ અને ગુણ ચેતના છે. ચૈતન્ય છે, એટલે જ ચેતના રક્ષળા લીવ’' ચેતના લક્ષણવાળા જીવ કહ્યો છે. જીવને આળખવા માટે ચેતના એ લક્ષણુ મનાવ્યુ. લક્ષણ વ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને
૨૭