________________
એક ઘરમાં પણ બધા એકસરખા સુખી નથી હાતા. કેઈ રાગી કોઇ નિરોગી, કોઈ સ્વસ્થ કોઇ અસ્વસ્થ, કોઈ હસતા કોઇ રડતા. વગેરે અનન્ત ભેદો કેખાય છે. અનુભવાય છે. માટે આત્મા એક અને સર્વ વ્યાપી માનવા એ પક્ષ કદાપિ ઉચિત નથી. પરન્તુ આત્મા અનન્ત અને દેહવ્યાપી જ માનવા ઉચિત છે. પ્રત્યેક શરીરમાં ભિન્ન-ભિન્ન આત્મા છે. અને તે આત્મા તેના જ શરીરમાં વ્યાપીને રહેલ છે. તે શરીરની મહાર નહી’. આ રીતે માનવાથી જ પરલાક આદિની વ્યવસ્થા માની શકાશે,
જો એક અને સર્વવ્યાપી આત્માને માનેા તેા પુણ્ય-પાપ અંધ-માક્ષ-પરલે કાદિની વ્યવસ્થા જ નહીં થઈ શકે. કારણ જે એક કરે તે જ બધા કરે, એક પુણ્ય કરે તે બધા પુણ્ય કરે તેમ માનાં, પરન્તુ ના. સાધુ સતા શુભ પુણ્ય પણ કરે છે અને ચારી, હિં'સા, ખૂન આદિ પાપે પણ આ જગતમાં સતત થઈ રહયા છે. અર્થાત એક જ એક સરખી પ્રવૃત્તિ જગતમાં નથી દેખાતી. નથી અનુભવાતી અનન્ત વૃત્તિઆ છે, અનન્ત પ્રવૃત્તિઓ છે. માટે આત્મા પણ અનન્ત માનવા જ પડશે અને જો પુણ્ય પાપપરલેાકાદિ એકાત્મવાદી પક્ષમાં ન સિધ્ધ થયા તે નાસ્તિક શબ્દની વ્યાખ્યા પ્રમાણે નાસ્તિક સિધ્ધ થશે.
ખીજી જગતમાં સુખ–દુઃખ, રાગ-દ્વેષ આદિતવૃત્તના ભાવા પણ ઘણાં છે. અને આ બન્ને સુખ-અને દુઃખ એક જ સમયે એક જીવનમાં એક સાથે તે કેમ ઘટી શકે? સ‘ભવજ નથી. કારણ એક સમય એક જીવને એક ઉપયાગ રહે છે.
૩૧