________________
એકથી બીજામાં ભેદ શા માટે છે ? તે કહેવાનું કે રાગ,
ષ, કષાયાદિ અધ્યવસાયની તરતમતાના કારણે ઉપાધિ ભેદથી ભિન્ન ભિન્ન છે. માટે હે મેતાર્ય! આ પ્રમાણે પ્રથમ ગણધર ઈન્દ્ર ભુતિની જેમ તું પણ પહેલા તે આત્માને આ સ્વરૂપમાં સારી રીતે સમજી લે. इहलेोगामओ य परो सौम्म ! सुरा-नारगा य परलोभो । पडिवज्ज मारिआऽ अपिउच्च विहियप्पमाणाओ ॥
હે સૌમ્ય ! આ લેકથી ભિન્ન જુદો પરલેક છે. જેને સ્વર્ગ-નરક કહેવાય છે. દેવ-નારીના ભવ તરીકે ઓળખાય છે. તેને સાતમા ગણધર મૌર્યપુત્ર તથા આઠમા ગણધર અાપત સ્વામીની જેમ સમજીને સ્વીકાર કર,પ્રમાણથી કબુલ કર.
આ પ્રમાણે પહેલા, ત્રીજા, સાતમા અને આઠમા આ ચાર ગણધરની ચર્ચા વાંચવાથી આત્મા અને પરલોકના વિષેની સ્પષ્ટ સિદ્ધિ થઈ જશે. એટલે અહીંયાં આ વ્યા
ખ્યાનમાં નવું કંઈ કહેવાનું રહેતું જ નથી. જો કે પહેલા કરી ગયેલા સર્વ વિષયનું પુનરાવર્તન એટલે ફરીથી બધું જ અહીંયા કહેવું ઉચિત નથી, સંભવ નથી અને ગ્ય પણ નથી. એટલે આ વિષયના જિજ્ઞાસુએ બધા તકે તથા યુક્તિઓ પ્રથમ ત્યાંથી વાંચી લેવા. એટલે પરલેક આદિ સ્પષ્ટ સમજાઈ જશે.
પરલોકને ઓળખવા માટે સર્વપ્રથમ પરલોકગામી કેણ છે? પરલેકગામી કે છે? પરકમાં જનાર તે આત્મા કે છે વગેરે સમજવું જરૂરી છે. એ સમજાય તે જ આગળ પરક સમજાશે.