________________
સુખની પણ ચરમસીમા છે. અહીંયાં જે મનુષ્યા સુખ ભોગવે છે તે તે સામાન્ય સુખ છે, અને પાછુ દુ:ખમિશ્રિત સુખ છે. ક્ષણિક સુખ છે, ક્ષણિક એટલા માટે કે જેની પાછળ દુઃખના ડુગરા તે ઊભા જ છે, એટલે સુખાભાસ માત્ર જ છેપરન્તુ ઉત્કૃષ્ટ સુખ પણ છે અને તે ભાગવનારા જીવે મતિ વગેરે પણ છે.
सुख दुःखे मनुजानां मनः शरीराश्रये बहुविकल्ये । सुखमेव तु देवानामल्प' दुख तु मनसिभवत् ॥
આચારાંગ ટીકામાં કહ્યું છે કે, મનુષ્યને માનસિક અને શારીરિક નાના પ્રકારનાં સુખ-દુઃખ હોય છે. પણ દેવાને તા શારીરિક સુગ જ હોય છે. અલ્પ માત્રામાં માનસિક દુઃખ હોય છે.
મનુષ્ય-તિર્યંચમાં ભૂખ-તરસ
ઠંડી-ગરમી આદિનાં દુઃખા તા સામાન્ય છે તેથી ઉત્કૃષ્ટ છેલ્લી ચરમ સીમાનાં દુઃખા ભોગવવાની તે એકમાત્ર ગતિ નકગતિ જ છે. જેમ ચરમ સુખા, ઉત્કૃષ્ટ સુખો ભોગવવાની ગતિ તે સ્વર્ગની ગતિ છે. તેમ છેદન, ભેદન, તાડન, મારણ, વગેરેનાં પ્રકૃષ્ટ પાપાની સજારૂપે દુ:ખો ભોગવવાની ગતિ પણ છે. અને તે છે નરકગતિ.
सततमनुबद्धमुकत दुःख नरकेषु तीव्र /रिणामम् । તિય ભૂળ –મય -શ્રુતતૃવિદુ:લ' પણ ચાપમ્ ॥
નારકી જીવામાં તીવ્ર પરિણામવાળું સતત દુઃખ લાગ્યુંજ રહે છે. તિય ચગતિનાં પશુ પક્ષીમાં ઉષ્ણ, તાપ,
૧૬