________________
તેમ જ નથી. કહેવત છે કે “દેર હૈ, પર અંધેર નહીં.
માણસ છેલ્લી મરણ પથારીએ પડ હોય છે. ભારે માંદગી પણ ભેગવતે હોય છે. અને મૃત્યુની ઘડીઓ ગણાતી હેય છે એવા સમયે પણ કેઈ શું પતે જિંદગીમાં કરેલાં પાપ ભૂલી જાય છે? ના. માણસ શું ખાવું-પીધું હતું વગેરે ભૂલી શકે છે પણ જગતમાં કોઈ પણ વ્યક્તિ પિતાનાં પાપ ભૂલી નથી શકતી. દરેકને પિતાનાં પાપ તે યાદ જ હેય. છે. તે અહીયાં જે પાપ કર્યા છે તેની સજા તે ભેગવવાની જ છે. એ સજા કયાં કેટલા પ્રમાણમાં ભેગવાય છે?
અકપિત – હે ભગવંત! આજ ધરતી ઉપર જે મનુષ્ય તથા તિર્યંચ પશુ-પક્ષીનો જીવે છે તે બધા જે પ્રકારની ભૂખ-તરસ-છેદન-ભેદન–મારણ આદિની વેદના ભેગવતા હોય છે તેમને જ આપણે નારકી માની લઈએ તે શું વાંધો છે? કારણ કે દુઃખ તે ભગવે જ છે ને ?
ભગવાન – હે અકંપિત ! ના. એમ નથી. પાપ પણ બે પ્રકારનાં છે. કેટલાંક સામાન્ય કક્ષાનાં પાપ છે. અને કેટલાંક ઉત્કૃષ્ટ (પ્રકૃષ્ટ) કક્ષાનાં પાપો છે. અહીંયાં મનુષ્ય અને પશુ-પક્ષીઓ જે દુઃખ-વેદના ભગવે છે એ તે સામાન્ય વેદના છે. બહુ ઓછું દુઃખ છે અને સાથે ચેડાઘણા અંશે સુખ પણ છે. હા. સુખનું પ્રમાણ ઓછું અને દુઃખનું પ્રમાણ વધારે છે એ પણ વાત બરાબર છે. પરંતુ હજી તેથી પણ વધારે ઉત્કૃષ્ટ કક્ષાનું પણ દુઃખ હોય છે. જેમ દરેક વસ્તુ અવસ્થા વિશેષની ચરમ સીમા–અંતિમ તે છેડા હોય છે. દા. ત., સુખ છે, તે
1 |