________________
મૃત્યુ સમયે ગમે એવે વ્યવહાર ગતિ ક્રિયાનુકુળ વ્યાપાર કેનો થાય છે? કેણ ગ? શરીર ગયું કે જીવ ગયે? સર્વ સામાન્ય જનતા સર્વત્ર એક જ વ્યવહાર કરે છે કે જીવ ગયે, શરીર નથી ગયું. શરીર ગયું એમ કે” કહી પણ ન શકે. કારણ, શરીર તે સામે પડ્યું છે. શરીર તે હાજર છે. સામે સ્પષ્ટ દેખાય છે. તે પછી “શરીર ગયું” એ કહેવાને પ્રશ્ન પણ ઉપસ્થિત નથી થતું, માટે સર્વત્ર એમ જ કહેવાય છે કે “જીવ ગયે”. | મૃત્યુ એ શું છે? જીવ અને શરીરને વિગ એનું જ નામ મૃત્યુ છે. જીવાત્મા શરીરને છોડીને ચાલ્યા જાય છે. એ જ મૃત્યુ કહેવાય છે. માટે છોડનાર કેઈ જુદો છે અને જે છોડવામાં આવે છે તે જુદુ છે. માટે શરીર અને આત્મામાં ભેદ છે. બન્નેને એક તે માની જ ન શકાય. શરીરને આત્મા કહી જ ન શકાય. અર્થાત મૃત્યુ સમયે જે જીવ શરીર છોડીને જાય છે, તે જ્યાં જાય છે તે પરક છે. પગતિ છે. પરભવ છે અને બીજે જઈને જન્મે છે. માટે પુનર્જન્મ છે અને એ જ પ્રમાણે આ જન્મમાં આપણે આવ્યા તે કઈ ગતિમાંથી જ આવ્યા છીએ એટલે ગત જન્મ તે આપણા પૂર્વજન્મ થયે. આ પ્રમાણે એક માત્ર કેન્દ્રમાં આત્માને દેહભિન્ન, ભુતભિન્ન સ્વતંત્ર ચેતના શકિતવાળે આત્મા જો માનવામાં આવે તે પછી પરાકાદિ સર્વ પદાથે સ્વતઃ સિદ્ધ થઈ જશે, પછી તે બહુ સહેલું છે.
એ જ પ્રમાણે હે મેતાર્ય ! તુ જે ભુતૌતન્ય વાદપક્ષ માને