________________
કિત (આત્મા) ઉત્પન્ન થઈ અને તે જ શરીર રૂપ ભુતાન સઘાત–મિશ્રણ ભુતામાં વિલીન થતા નષ્ટ થતા. ચેતના શકિત આત્મા પણ તેમાં વિલીન થઈ જાય છે. પછી કંઇ રહેતુ નથી.
તુ એવુ માને છે કે જેમ એક કપડુ તન્તુઓના(સુતર) જોડાણથી અન્ય ત્યારે તેનામાં સફેદી આવી, એમ ભુતાના મિશ્રણ માંથી ખનેલા દેહમાં ચેતના આવી અને જ્યારે એ કપડુ મળી ગયું ત્યારે તે કપડાની સાથે તેની સફેદી પણ ભેગી ખળી ગઇ, પછી શું રહ્યું ? એમ શરીર મળી જતા, ભુતામાં વિલીન થતા તેની ચેતના શક્તિ પણ નષ્ટ થઇ ગઈ. તે પણ સાથે જ ખળી ગઇ. પછી શું રહ્યું ? એટલા જ માટે તું દેહાત્મવાદ, દેહ એ જ આત્મા છે, તથા ભુત ચૈતન્યવાદ-ભુતાના જ મિશ્રણમાં ચેતના માને છે ? આ પ્રમાણે તારી માન્યતા છે. પણ તે તદ્ન ખાટી છે. ચેાગ્ય છે. સાવ ત યુક્તિ-પ્રમાણ રહિત છે. એમાં સેકડો આપત્તિઓ આવશે.
હે મેતાય ! જો શરીર એ જ આત્મા હાય તે। પછી મૃતાવસ્થામાં અર્થાત મરી ગયા પછી પણ જે મડદુ પડ્યું છે. તે મડદુ પણ શરીર જ છે તેા પછી હવે કેમ તે તે ખેલતુ-ચાલતુ નથી ? ૧ મિનિટ પહેલા એ જ બોલતું ચાલતુ હતું. બધી જ ક્રિયા–સવ વ્યવહાર એ કરતુ હતુ. તેા પછી. હવે કેમ કંઈ નથી કરતુ ? તારા કહેવા પ્રમાણે શરીર તેા એ જ છે, એમાં તે ના નહી' પાડી શકે ? પરન્તુ હવે શ્વાસમ ધ ક્રિયાખ’ધ, પ્રવૃત્તિખંધ, ખેલવું ચાલવું પણ સદ ંતર સુખ-દુઃખની લાગણીનો અનુભવ પણ નથી થતા.
બંધ
૨૧