________________
હવે વિચાર કર કે તારા દાદા અહીં તને કહેવા માટે પણ આવી શકે ખરા? લાગે છે કોઈ શક્યતા ?
પ્રદેશી રાજા કેશી સ્વામીને તર્ક યુક્તિપૂર્વક ઉત્તર સાંભળી વાસ્તવિક્તા સમજી ગયે. વસ્તુ તત્ત્વને તેણે સ્વીકાર કર્યો.)
એ જ વાત અહીંયાં પણ સમજવાની છે. આ જ ઉત્તર ભગવંતે અકંપિતને આપે છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે નારકી જ આવી નથી શકતા. અનુમાન પ્રમાણથી નરક સિદ્ધિ
पावफलस्स पगिट्ठस्स भाइको कम्मओडवसेस । सन्ति धुव तेडभिमया नेरड्या, अह मइ हाज्जा ॥ अच्चत्थदुकिखया जे तिरियनरा नारगत्ति तेडभिम्य।। त न जओ सुरसे कखप्प गरिससरिस न त दुकख ॥
છે અહીંયાં પાપની પ્રવૃત્તિમાં પણ રત છે. મનુષ્ય- તિર્યંચ પશુ પક્ષીઓ પણ પાપની પ્રવૃત્તિઓ સતત કરે છે. આ બધાં કરેલા પાપને કયાંય ભોગવવાં તે પડશે. કે નહીં ? એક માણસ ૧૦૦ વાર ચેરી કરે અને માંડ ૧-૨ વાર પકડાય છે. અને ૨-૪ વર્ષની સજા જેલમાં ભેગવી આવે છે. પરંતુ જે ૯૮ કે ૯ વારની ચોરીમાં નથી પકડાયે તેનું શું ? ન પકડાય એટલે શું તે પાપમાંથી છટકી જાય છે? ના. કયારેય નહીં. ચાર કદાચ આ ધરતી ઉપર પોલીસના હાથમાંથી છટકી જશે. પકડાતા બચી જશે. એ વાત હજી પણ સંભવ છે પરંતુ જે પાપ કર્યા છે તેમાંથી તેણે નરકમાં તે જવું જ પડશે. અને ત્યાં પરમાધામીઓના હાથમાંથી છટકવાનો સંભવ નથી. કેઈ સંજોગોમાં પણ નરકમાં તે છટકી શકે
૧૪