________________
કેવળદર્શન કહેવામાં આવે છે. આ કેવળજ્ઞાન-કેવળદર્શનને જ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. અને આ જ્ઞાન આત્માને થાય છે. ઇન્દ્રિયને નહીં. માટે આત્મા ઇન્દ્રિયની મદદ વિના પણ સમસ્ત કલેકના સર્વ ભાવને ત્રિકાલાબાધિત રીતે જાણી-જોઈ શકે છે. કેવલી પ્રત્યક્ષથી નરક સિદ્ધિ માટે હે અકપિત! આવા સર્વજ્ઞ, સર્વજ્ઞાની સર્વદર્શની જે જોઇને, અથવા જેને પ્રત્યક્ષ કરીને જણાવે તે પણ અસંદિગ્ધ હોય છે. સંશય રહિત હોય છે. તેમાં શંકાને સ્થાન પણ નથી રહેતું
અને એવું અનન્તજ્ઞાન-દર્શન અર્થાત કેવળજ્ઞાન કેવળદર્શન મને થયું છે અને તેથી સંપૂર્ણ નરગતિ, સર્વનારકે મને પ્રત્યક્ષ છે. તેથી હું જોઈ રહ્યો છું તેવું તારી આગળ સ્પષ્ટ વર્ણવી રહ્યો છું. તેથી તે તારા માટે પણ શ્રધેય છે, સ્વીકાર્ય છે.
અકપિત- પરંતુ હે ભગવંત! આપ સર્વજ્ઞ છે એમાં શું પ્રમાણ છે? હું કેવી રીતે માની લઉં કે આપ સર્વજ્ઞ છે ?
सच्च चेदमकपिय ! महवयणाओऽवसेसवयणव । सवण्णुत्तणओ वा अणुपयसवण्णुवयण व ॥ મા-રાજ-રાસ-જાદામાવાવા સદવમળg , a | सच्चचिय में वयण जाणयमज्ज्ञत्थवयग व ॥ किह सचएणु त्ति मई पच्चक्ख तव्यससबछया ।
મય-રા-રાસદા ત૪િપામવા રે | પ્રભુના સર્વરૂપણની સિદ્ધિ
હે અલંપિત ! જે રીતે મેં તારા મનની શંકાને