________________
જાય છે. આ વેદવાક્ય નરકના અસ્તિત્વને જણાવે છે. નરકની -સિદ્ધિ સાબિતી આ વાક્ય ઉપરથી થાય છે. પરંતુ બીજી બાજુ બીજુ વેદવાક્ય એક એવું તારા જેવામાં આવ્યું અને તે છે – ર પેચ ના નિત” અર્થાત જીવ મટીને નારક થતું નથી. અથવા પલકમાં નારકી નથી એ પણ અર્થ થાય છે.
આ વાકય નરક નથી એમ જણાવે છે એવું તે માની લીધું છે. ઉપર એક વાકય નરકની સિદ્ધિ કરતું હતું, અને આ વાકય નરકને નિષેધ કરે છે. એવા પર પર બને વિરુદ્ધ અર્થવાળાં વેરવાને વિચારતાં તું દ્વિધામ પડે અને તેથી સંશય થયે. હવે સંશયમાં નિર્ણય શું કરે ? એટલે તે માની લીધું કે નરક ગતિ પણ નથી અને નારકી જે પણ નથી.
અને જે આ સંશયમાં તે નિર્ણય કર્યો ત્યાં તારે મતને પુષ્ટિ મળતે તર્ક તને લીધે કે હા. વાત તે સાચી જ છે. જે નારકીઓ હોય તે દેખાય કેમ નહીં ? અથવા માને કે ન દેખાય, પરંતુ જ્યાં હોય ત્યાંથી અહીંયાં આવે કેમ નહીં? મને તે હજી સુધી દેખાણ પણ નથી. મેં જોયા પણ નથી. માટે બરાબર છે કે નારકી જીવે પણ નથી અને નરક પણ નથી. આ પ્રમાણે એક બાજુ તે મનમાં દ્વિધા શંકા હતી જ અને બીજી બાજુ આ પ્રત્યક્ષ પ્રમાણથી તને પુરાવે મળે એટલે તે માની લીધું કે, નારક પણ નથી અને નરક પણ નથી. આ પ્રમાણે તારી માન્યતા થઈ ગઈ છે.