________________
આઠમા ગણધર શ્રી અકપિત સ્વામી
છે વિષય “નરક સિદ્ધિ
શકા — નરક ગતિ છે કે નહીં ? ના
નારકી હશે કે નહીં ? ते पव्वइए सोउ अपिउ आगच्छइ जिणसगास।
बच्चामि ण वदामि बदित्ता पज्जुवासामि ॥ - પરમ પૂજ્ય પરમેશ્વર પરમપિતા પરમાત્મા ચમતીર્થ પતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણારંવિન્દમાં નમસ્કારપૂર્વક ......
ગણધરવાદના આ કામમાં આઠમા ગણધરે શ્રી અતં પિત સ્વામી આવ્યા. પોતાની આગળના જે વિદ્વાન પંડિત પ્રભુની પાસે વાદ માટે ગયા તે ત્યાંજ નિરુત્તર થઈને, નિઃશંક થઈને ત્યાં જ દીક્ષિત થઈ ગયા છે તે સાંભળીને અકૅપિત દેવ ગૌતમ પણ પિતાના શિષ્ય પરિવાર સાથે આવ્યા. તે ૩૦૦ શિષ્ય સાથે સમવસરણે પહોંચ્યા. મનમાં ભાવ સારો છે. હું પણ જઈને વંદને કરીશ અને વંદન કરીને તેમની સેવા કરીશ. આ ભાવ સાથે જ્યાં સમવસરણમાં ઉપરના ત્રીજા પ્રકારે પહેઓ ત્યાં તે
કામ જ લિni =ા - કામrraqમુસf I miss नामेण य गोरोण य सवपसव्वदरिसीण ॥
જન્મ-જરા અને મરણથી રહિત અને સર્વજ્ઞાની સર્વદર્શની જિનેશ્વર એવા શ્રી મહાવીર સ્વામી ભગવતે