________________
નામ અને ગેત્ર પૂર્વક બેલાવતાં કહ્યું. હે ગૌતમ ગેત્રીય અકપિત ! ભલે પધારે. સુખેથી પધારો. આ સુંદર મીઠો આવકાર મળતાની સાથે અકપિત આગળ વધ્યા. અને મનમાં એમ વિચારવા લાગ્યા કે જે સર્વરે મારા નામ-ગેત્ર કહ્યા છે તે મારા મનની શંકા પણ કહી આપે તે કેટલું સારું ?
અકપિત તે હજી મનમાં વિચાર કરે છે ત્યાં તે અંતર્યામી કરૂણાસાગરે ફરમાવ્યું कि मष्णे नेरइया अस्थि नस्थित्ति ससओ तुज्झ । वेयपयाण य अत्थन याणसी तेसिमा अत्यो ॥
હે અકપિત ! આ જગતમાં નારકી જીવે છે કે નહીં? હશે કે નહીં? નરક છે કે નહીં ? આવા પ્રકારને સંશય તારા મનમાં છે. અને તે સંશય પણ તને વેદનાં પદ વાંચતાં અને તેને અર્થ બરાબર ન કરવાથી થયેલ છે. તે વેદપદને અર્થ તું જે વિચારે છે તે બરાબર નથી. અને પરસ્પર જે વિરુદ્ધ વેદ પદો આવ્યાં છે તેથી તું દ્વિધામાં પડે છે. અને ત્યારથી સંશય (શંકા) તારા મનમાં ઘર કરી ગયે છે કે નારકી હશે કે નહીં?
હવે તે વેદ પદો પણ તને કહું છું અને તું તેને અર્થ કે કરે છે ? અને તું દ્વિધામાં કેમ પડે ? કેમ તને સંશય થયે? તે સર્વ હકીક્ત કહું છું. વેદ પદે અને તેને અર્થ “ના દt gg સાતે યઃ રાન્નમતિ અર્થાત જે બ્રાહ્મણ થઈને શૂદ્રના હાથનું અન્ન ખાય છે તે નારકી થાય છે. નરકમાં