________________
સતત આવતા જ જાય છે. નિર્જ કરતી વખતે પણ બીજી બાજુના અશુભ અધ્યવસારી બીજી બાજુ કર્મ બંધ પણ થતું જાય છે. ઉપવાસ કર્યો ત્યારે નિર્જ થશે પરંતુ ઉપવાસમાં પણ ભજન કથાની વાતે, મીઠાઈ-ફરસાણની ચર્ચાવિચારણ, ખાવાની શરત, વગેરેના નિમિત્ત તથા ખાવાના વિચારે, સ્વપ્નાં વગેરે કર્મબંધ પણ કરાવશે. કર્મબંધના હેતુઓ ! જયાં સુધી કર્મ
બંધના મિથ્યાત્વ-અવિ રતિ પ્રમાદ-કષાયકેગના હેતુઓ બંધ ન થાય ત્યાં સુધી તે કર્મ બંધ ચાલુ રહેશે. જેમ કર્મ બંધની હેતુઓ છે તેમ જ કર્મને આગમનના
DCƏNİ
•
:
*
ક
5:01
ઇ :
:
:
*
:
:
આશ્રવ દ્વારા પણ છે, ઈન્દ્રિય, કષાય, અત્રત, વેગ ક્રિયા આદિ કર્મને આશ્રવ દ્વારે છે. હવે વિચાર કરે કે આશ્રવ દ્વિરે ખુલ્લા છે, અને કર્મ બંધના હેતુઓ પણ બંધ નથી થયા. તેના દ્વાર પણ ખુલ્લા છે. પ્રવાહ ચાલુ છે તે પછી કર્મને બંધ કેમ નહીં થાય ? થતું જ રહેશે. ભલે આપણે કર્મ ક્ષેત્ર માટે નિર્જરી કરતા હોઈએ પરંતુ તેની સાથે સાથે આશ્રવ માર્ગોને નિરોધ ન કર્યો હોય, તેને ન અટકાવ્યા હોય અને એ જ પ્રમાણે કર્મ બંધના હેતુઓ પણ બંધ ન કર્યા