________________
સિદ્ધશિલા પણ ચૌદરાજ લેકમાં જ છે. ત્યાં પણ સૂક્ષમ એકેન્દ્રિય સ્થાવરના પૃથ્વી, પાણી અગ્નિ, વાયુના તેમજ સૂકમ સાધારણ વનસ્પતિકાયના નિગદના ગેલા પણ ત્યાં છે. અને સાથે સાથે અષ્ટ માર્ગણ પણ ત્યાં છે. કાર્પણ વર્ગણાના પુદ્ગલ પરમાણુએ પણ ત્યાં છે. અને આ એકેન્દ્રિયના જીવે ત્યાં પણ કર્મ બાંધે છે. કાશ્મણ વર્ગણ ગ્રહણ કરીને કર્મ બાંધે છે. તે પછી જે આત્મા સિદ્ધ થઈ ને સિદ્ધશિલાએ પહોંચ્યા છે તેમને કેમ કમ નથી બંધાતા ? સિદ્ધના જીવે પણ ત્યાં છે, અને મણ વર્ગણ પણ ત્યાં છે. તે પછી ત્યાં તેમને ફરી કર્મ કેમ નથી બંધાતાં ?
એના ઉત્તરમાં ભગવંતે આ ગ્લૅકમાં ફરમાવ્યું કે, સિદ્ધના છને મન, વચન, કાયા (શરીર) જ નથી. તેથી મિથ્યાત્વાદિ કમબંધના હેતુઓ પણ નથી, ઈન્દ્રિયાશવાદિ આશ્રવારે પણ લો. તે પછી કાશ્મણ વણ હોવા છતાં પણ કર્મ શા માટે બંધાય? કર્મ એની મેળે કયારેય નથી બંધાતાં. આપણે તથા પ્રકારની રાગ-દ્વેષની પ્રવૃત્તિ કરીએ છીએ તે જ કર્મ બંધાય છે. સિદ્ધના જેને તે શરીર, આયુષ્ય, કર્મ, વગેરે કઈ છે જ નહીં. કહ્યું છે કે
પિન્ના નાિ રે વM ના ની साह. अगना तेसि दिई जिण दागमे भणिआ ॥
સિદ્ધાત્માઓને નથી તે શરીર, નથી તે આયુષ્ય તેથી જન્મ-મરણ પણ નથી. નથી તેમને કર્મ, નથી તેમને ઇન્દ્રિય, શ્વાસેવાસાદિ પ્રાણે અને ઉત્પત્તિ નિ પણ નથી અને મેક્ષમાં તેમની સ્થિતિ સાદિ-અનન્ત છે. આ પ્રમાણે