________________
વિરૂધ્ધ ભાષતા વેદ પદો મળ્યા જેવા કે- “ જ્ઞાનાતિ મામાન વાળા 2 ચમ-વહુન-કવેરાન” | ચર્થાત માના
સ્વરૂપે ઈન્દ્રજાલ જેવા જણાતા– ઈન્દ્ર-યમ-વ-કુબેર વગેરે દેવે છે કે નહીં તે કે જાણે છે?
આ પદે દેવસત્તાને અભાવ પ્રતિપાદન કરે છે. ઉપરના બે પ્રકારના પરસ્પર વિરુધ અર્થ પ્રતિપાદન કરનારા વેદવાક્યો જોઈને તું દ્વિધામાં પડે કે દેવતાઓ છે કે નહીં ? એથી શંકા જાગી. સંશય ઘર કરી ગયે. દેવતાઓ છે કે નહીં.? અને વળી પ્રત્યક્ષ ન દેખાતાં તું એ વિચાર ઉપર આવી ગયે કે દેવતાઓ નથી. પરંતુ એ નથી. આ જ પ્રમાણે, દેવતાઓ નથી એ મતને પુષ્ટ કરવા તે કેટલીક યુક્તિઓ લગાવી છે કે
सच्छ दचारिणा पुण टेवा दिवप्पभावजुत्ता य । ज न कयाइवि दरिसणमुवेत तो ससको तंसु ॥ १८६८ -હે મૌર્ય પુત્ર ! તું એમ માને છે કે – નારકીઓ તે અત્યન્ત દુઃખી અને પરાધીન હોવાથી અહીં આવી શક્તા નથી, એટલા માટે પ્રત્યક્ષ દેખાતા નથી. માત્ર સાંભળીને જ બધા કરી લઈએ, પરન્તુ દેવતાઓ તે પરાધીન નથી, સ્વછંદાચારી છે. મન ફાવે ત્યાં જઈ આવી શકે છે. એમાં તેમને કોઈને પ્રતિબંધ નથી. ડેઈનુંય બંધન નથી. અને બીજુ દેવતાઓ દિવ્ય પ્રભાવ યુક્ત હોવા છતાં પણ ક્યારેય અહીં આવ્યા હોય અને પ્રત્યક્ષ કેઈને ય જણાયા હોય એ પણ ખ્યાલ નથી, પણ બીજી બાજુ શ્રુતિ-સ્મૃતિ આદિમાં