________________
ઈશ્વર દુ:ખ આપશે તેના પ્રત્યે ઈશ્વરની ઈચ્છા-મનમાં દ્વેષ આવશે, એટલે તે ઈશ્વર રાગ-દ્વેષવાળા સાબિત થયા. અને જો રાગદોષવાળાને જ ઈશ્વર કહેવા હોય તે તે સ ંસારી જીવા સર્વરાગ દ્વેષવાળા જ છે તે બધાજ ઈશ્વર વિધ થઇ જશે. તે અનન્તુ ઇશ્વરવાદ પક્ષ માનવો પડશે, આ બધાં દૂષણેા આ પક્ષ માનવામાં છે. માટે જીવે જે પુણ્ય – પાપ વય કરે છે તેનાં સુખ-દુખા પણ સ્વયં ભગવે છે,
જઘન્ય મધ્યમ-આછાં સુખો ભોગવવા માટે તે અંગ્રે મનુષ્યગતિ પણ છે. પરન્તુ જે જીવે પ્રકૃષ્ટ પુણ્ય ઉપાન કર્યું છે, તેને પ્રકૃષ્ટ (ઉત્કૃષ્ટ) સુખ ભેગવવા ક્યાં જવું ? કારણ મનુષ્ય, ગતિમાં તે સુખની મર્યાદા છે, અહીંયાં તે ચક્રવતી પણાનાં સુખે- જે ૬ ખંડના માલિક છે ત્યાં સુધીની મર્યાદા છે. ખસ, પછી સંસારના સુખની ઉત્કૃષ્ટતા અત્રે મનુષ્ય ગતિમાં નથી. માટે હું મૌય પુત્ર ! જે જીવાએ અનેક દાનાદિ પુણ્ય—સુકૃત કરીને ઉપાર્જન કરેલા છે તે જીવા માટે તે ઉત્કૃષ્ટ સુખ આપનારી ચેગ્યતાવાળી જો કોઈ ગતિ હાય તે તે દેવગતિ છે, સ્વર્ગ લાક છે. દેવજન્મ દેવભવ છે.
જ્યાં જીવા મનુષ્યગતિ કરતાં તે સેકગણું વધુ સુખ ભોગવી શકે છે, અનુભવી શકે છે, અર્થાત આ મનુષ્યગતિમાં જે જે સુખે છે તેના કરતાં હજારગણાં, લાખગણાં, વધુ
१२