________________
તે જ તિરછલેકમાં રહેનારા, વ્યંતર નિકાયના ૨૬ પ્રકારના દેવતાએ છે, તથા નીચે રત્નપ્રભાદિ નર પૃથ્વીમાં ભવનપતિના ૧૫ પરમાધામી દેવે રહે છે. આ પ્રમાણે ચૌદેરાજ લોકમાં ત્રણે લોકમાં દેવગતિના દેવતાઓ રહે છે. હવે ક્રમશઃ એક એક જાતિના દેવતાઓનું સ્વતંત્ર વિવેચન કરીએ. ભવનપતિ દેવતાઓ
ભવનપતિ નિકાયના મોટા ભાગના દેવતાઓ ભવનમાં નિવાસ કરતા હોવાથી, પોતાના નિવાસના પતિએટલે માલિક –સ્વામી–પોતે હોવાથી ભવનપતિ કહેવાય છે.
भवनवासिनोडसुरना०विद्युन्मुवर्णाग्निः ।। વાતતનિધિ દ્વારિ મારા છે ૪-૧૧
કુમારની જેમ (કાંતદર્શન, પ્રિય, મનહર ર્શન) મૃદુ, મધુર, લલિત ગતિવાળા અને કીડામાં તત્પર રહેતા હોવાથી કુમાર કહેવાય છે.
ભવનપતિ
અસુર કુમારાદિ ૧૦ (1) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) વિધમાર (૪) સુવર્ણકુમાર (૫) અગ્નિકુમાર (૫) વાતકુમાર (૭) સ્વનિતકુમાર (૮) ઉદધિકુમાર (૯) દ્વીપકુમાર (૧૦) દિકકુમાર
૧૫ પરમાધામી અંબ, અંબર્ષિ, શ્યામ શબલ, રૂ, ઉપરૂદ્ર, કાલ, મહાકાલ, અસિ, પત્રધનું, કુંભ, વાલુક, વૈતરણી, ખરવર, મહાષ.