________________
મંડળના દેવતાઓ આ તિરછલકમાં મેરૂપર્વતની ચારે તરફ નિયમિત રીતે પ્રદક્ષિણ કરતા હોય છે. પાંચે ગતિશીલ છે. સતત પરિભ્રમણશીલ છે. મંડળાકારે મેરૂપર્વતની ચારે બાજુ ફરતા હોય છે. આ ગતિ મંડળાકારે છે.
તિષ્ક દેવતાઓ
૫ ચરતિષ્ક (ગતિશલ) પ રિથર તિષ્ક (રિથતિશીલ)
આ પ્રમાણે જે સુર્ય-ચંદ્રાદિ નિત્ય ગતિ કરે છે. ફરે છે. પ્રદક્ષિણા દે છે તેમને ચર તિક કહેવાય છે. અઢી દ્વીપમાં આ બધા સુર્ય—ચન્દ્રાદિ ગતિશીલ ચર છે. અને અઢી કીની બહાર બધા અચર સ્થિર છે.
જંબુદ્વીપના જ મેરૂ પર્વતની ચારે તરફ પરિમંડળાકારે અર્થાત ગેળ ઘેરાવા પ્રમાણે સતત પરિભ્રમણ કરતા જ રહે છે. એ વિમાનની આવા પ્રકારની ગળ–વલયાકારે ગતિ હોય છે. આ ગતિ કૃત્રિમ નથી. અને ઈશ્વરેચ્છાને આધીન નથી. કે ઈશ્વર આ ગતિ કરે છે કે કરાવે છે એવું પણ નથી. પરન્તુ
તિષ્ક વિમાને સ્વભાવથી જ પરિભ્રમણ શલ છે. તેથી, તેમની ગતિ સ્વભાવસિદ્ધ છે. આ સુર્ય-ચન્દ્રાદિનાં વિમાને. મેરુપર્વતથી ૧૧૨૧ જન દૂર રહીને પ્રદક્ષિણા ફરે છે. વિમાને અર્ધ કોઠાના ફળના આકારે ટિક રત્નમય હોય છે. ચન્દ્રાદિની ગતિ કમશઃ અધિક અધિક છે. સર્વથી ઓછી ચન્દ્રની ગતિ ઝડ૫) છે. તેનાથી (ચન્દ્રથી) સુર્યની ગતિ