________________
આપણા જેવા ૧૬ વર્ષની ઉંમરના રાજકુમાર જેવા ત્યાં ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન (જન્મ) થતાની સાથે જ તેઓ ૧૬ વર્ષના યુવાન રાજકુમાર જેવા લાગે છે. અને સર્વ પ્રકારની સુખ સાહેબી ત્યાં મળે છે. કરેલા સુકૃત પુણ્ય પ્રકારે જેને ત્યાં એવી સુખ-સંપત્તિ મળે છે. દેવલોકની રધ્ધિ-સિદ્ધિ
વૈમાનિક દેવ ગતિની અદ્ધિ-સિધ ગજબની છે. મનુષ્ય જન્મના ઉત્તમ સુકૃત, પુણ્ય સંચયના આધારે જે જન્મ ત્યાં પામે છે. ત્યાં તે દેવલોકમાં હિરણ્ય-રૂપુ, સેનું, ચાંદી, હીરા મેતી–ર–મણિઓ વગેરેને વૈભવ–ઘણો હોય છે. તેમના
મુગટોમાં પણ કીંમતીહીર રત્ન તથા પ્રકાશમાન મણિઓ જડેલા હોય છે. અને એની તોલે તે આપણે આવી જ ન શકીએ. અરે તેમની પગની જડી.
(પગરખા)માં પણ જે રસ્તે -ડા જડેલા હોય છે. તેમાંના ૧ રનને પણ વિચાર કરીએ તે આપણી પૃથ્વી પરના સર્વ હીરોએ ભેગા કરીએ તે પણ તેમના ૧ રનની તોલે નથી આવી શકતા. “ રેવા” દેવતાઓ નપુંસક નથી હોતા. માત્ર સ્ત્રી-પુરૂષ આ બે વિદમાળા જ હોય છે.
*