________________
૧. ઇન્દ્ર – દેવલેાકના સ્વામી-માલિક હોય તેને ઈન્દ્ર કહેવાય છે. તે તે દેવલેાકના એટલે દા. ત. સૌધમ દેવલાકના ઈન્દ્ર તે સૌધર્મેન્દ્ર, ઈશાનના ઇશાનેન્દ્ર. આ સર્વોપરી સત્તા ધરાવતા રાજાના સ્થાને બિરાજમાન ઈન્દ્ર
૨. સામાનિક – આયુષ્યમાં ઈન્દ્ર સમાન તેથી સામાનિક દેવ કહેવાય છે. પિતા, ગુરૂ, મંત્રીની જે આ દેવા પૂજ્ય હોય છે. ૩. ત્રાયશિ – જે દેવતાઓ મંત્રી તથા પુરોહીતનુ કામ કરે છે તે ઈન્દ્રને સલાહ આપવાનું પણ કામ કરે છે. આ દેવે! ભેગમાં બહુસાસકત હોવાથી ઢોંક પશુ કહેવાય છે. ૪. પારિસાથ- જે મિત્રનુ કામ કરે છે, ઈન્દ્રની સભાના સભ્ય:, જે ઈન્દ્રના મિત્ર પણ હેાય છે. પ્રસ ંગે ઇન્દ્રને પણ આનદ-વિનાદ કરાવે છે.
૫. આત્મરક્ષક- ઈન્દ્રની રક્ષા કરવા માટે શસ્ત્ર ધારણ કરી કથ પહેરી, ઇન્દ્રની પાછળ, પડખે ઊભા રહે તે, જો કે ઈન્દ્રને ભય નથી. પરન્તુ ઈન્દ્રને બૈભવ દેખાડવા માટે પણ આ આત્મરક્ષક દેવા હાય છે.
૬. Àકપાય - રક્ષણ માટે
જે પોલીસ-ચેકીયાતનું કામ કરે છે તે દેવતાએ લેાકપાલ કડવાય છે. સરહદની પણ રક્ષા કરે છે.
૭. અતીક - જેમ રાજાને લશ્કર હાય છે, તેમ દેવલોકમાં લશ્કર-સેનાધિપતિ, સૈનિકના જેવી ફરજ અદા કરનારને અનીક દેવ કહેવાય છે.
193