________________
વાવમાંથી દેડકે પણ મરીને દર્શનની ભાવનાના કારણે તુરંત દેવ થયે અને ભગવંતના સમવસરણમાં તે જઘન્યથી કરોડ દેવતાઓ સેવામાં હાજર રહે છે. “પરત: દે '
રતા નોરતે સુરાહદુર” હેમચન્દ્રાચાર્ય મહારાજા ફરમાવે છે કે, હે ભગવંત! ઓછામાં ઓછા ૧ કરોડ દેવતાઓની સંખ્યા આપની સેવામાં રહે છે.
ગર્ભ જ મનુષ્ય તથા સંમૂર્ણિમ તથા ગર્ભજ પંચેન્દ્રિય તિય દેવગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. “ર સંચમ સંરમાં મારવારિત વારતife a”
સરાગ સંયમ, સંયમસંયમ, અકામનિજર, બાલતપ આદિના કારણે જ દેવગતિનું આયુષ્ય બાંધીને દેવગતિમાં જઈ શકે છે. પરંતુ દેવગતિ જ શ્રેષ્ઠ છે, એવું માનવાની જરૂર નથી. દેવગતિમાં ચારિત્ર નથી, સંયમ નથી. બે ઘડીની સામાયિકને વિતિ ધર્મ ત્યાં નથી. બે ઘડીની નવકારશી ત્યાં નથી.
કોઈ વ્રત-પચ્ચખાણ તપ વગેરે ત્યાં કંઈ જ નથી. માટે દેવતાઓ અવિરતિના ઉદયવાળા છે. અને તેથી જ વિરતિ– વ્રત સ્વીકારી નથી શક્તા.
ભગવાન મહાવીર પ્રભુની દેશના એ માટે જ નિષ્ફળ ગઈ. કારણ, જે દિવસે પ્રભુને વૈશાખ સુદ ૧૦ના કેવળ જ્ઞાન થયું ત્યારે કેવળજ્ઞાન કલ્યાણક ઉજવવામાં માત્ર દેવતાઓ જ હતા. સમવસરણ રચાયું. દેવતાઓએ પ્રભુની વિરતિ ધર્મની દેશના સાંભળી પરંતુ કોઈને પણ