________________
રામ ૪, ૪ વિદિશામાં ૪ અને ૧ મધ્યમાં એમ ૯ વિમાને છે. આ નવ વિમાનમાં જન્મનારા, રહેનારાને ૯ કાંતિક દેવે કહેવાય. તેમના વિમાનનાં નામ આ પ્રમાણે છેA TET - 151 તથ-11-8ા-૪પ -૧૬૪ ૩ &a / (૧) સારસ્વત, (૨) આદિય (૩) વન્ડિ, (૪) વરૂ, (૫) ગતેપ, (૬) તુ ત, (૭) અવ્યાબાધ, (૮) મારૂત (૯) અરિ 10. એમ નવ વિમાનના નામે છે. અને એ વિમાનમાં રહેનારા દેવતાઓ એ નામથી જ ઓળખાય છે. જેમ ભારતમાં રહેનારા આપણે ભારતીય તરીકે ઓળખાઈએ છીએ તેમ લેકતિક દેવતાઓ પણ તેમના વિમાનના નામથી એ બાય છે લેક એટલે સંસાર પણ થાય છે, લો ને અર્થાત્ સંસારને અંત કરનારા હેવાથી પશુ તે લે તિર દેવતાઓ કહેવાય છે. ભારે તીર્થકર ભગવંતે દીક્ષા લેવાને સમય આવે છે. ત્યારે આ દેવતાઓ ૧ વર્ષ પહેલા આ વીને ભગવંતની આગળ “જય જયનંદ, જય જય ભા” એ પ્રમાણે સ્તુતિ કરીને વિનંતી કરતા કહે છે
1 1 1 1 1રો” હે ભગવંત, આપ તીર્થ પ્રવર્તાવે. આ પ્રમાણે તીય પ્રવતાવવા માટે વિનંતિ કરવાને જાણે શાશ્વતે આચાર હોય તેમ સર્વત્ર તીર્થંકરભગવંતે પાસે અચૂક નિયમિત જાય છે. આ સાંભળીને ભગવાન તે દિવસથી ૧ વર્ષ સુધી વરદાન આપે છે.
આ દેવતાઓ ઘણાં લઘુકમી હોય છે. તેઓ વિષે -વાસના રતિક્રિડાથી રહિત હોવાથી તેમને દેવર્ષિ પણ
૫૭