________________
-અનુસાર શબ્દનો અર્થ કરે છે, હવે જેની ઉતશ્માં એટલે ઉપર કે આગળ કેઈપણ દેવતાઓના વિમાને છે જ નહીં તે અતુત કહેવાય છે. નવેય –વિમાનની પણ ઉપર જે પાંચ વિમાને છે તે અનુતર વિમાને છે. અથવા દેવ - તા. અંતે (૩આવેલા હોવાથી હવે તેમની ઉતર =એટલે પછી, આગળ બીજા કેઈ વિમાને નથી, માટે તે અનુ-તર કહેવાય છે. આ પાંચ અનુ-તર વિમાનમાં ઉત્પન્ન થયેલાદેવે અ૫સારી– એડવતારી હોવાથી ઘણા ઉતમ દેવે છે. તેમનાથી ઉતમ બી જ કે દેવ જ નથી. એવા અનુત્તર વિમાન પર છે. (૧) વિજય (૨) બૈજયન્ત (૩) જાન્ત (૪) અપરાજિત, (૫) સર્વાર્થસિદ્ધિ. આ પાંચ અનુત્તર વિમાનોના નામે છે. એમાં ઉત્પન્ન થનારા દે તે તે નામથી ઓળખાય છે. માતા તે ઇશાંતમૂત્ર એક જૈન જપ આગમાં ૧૧ અંગસૂત્રે છે. તેમાં આ નવમું અંગ સૂત્ર છે. તેમાં જે જે આરાધક આત્માઓ અત્રેથી ત્યાં અનુત્તર વિમાનમાં જઈને ઉત્પન્ન થયા છે તેમનું વર્ણન છે. ઉપપાત એટલે જન્મ. અને જેને અનુતર વિમાનમાં ઉ૫પાત થયે છે તે અનુરેપ પતિ. અને તેમાં ઉપન્ન થનારા ૧૦ ઉતમ આત્માએ છે. તેથી “દશા” શબ્દ સાથે જોડાય છે. અને * શ્રી માવીર વિદ્યાથી કાનું કેન્દ્ર તરફથી આ આગમ પ્રકારે ગુજરાતી અનુવાદ સહુ પ્રસિદ્ધ થયેલ છે તે દરેકને વાંચવા ખાસ વિનંતિ.