________________
આગમ સૂત્રમાં આ આગમ અંગસૂત્ર તરીકે ઓળખાય છે.. માટે “શ્રી અનુત્તરે પાતિક-દશાંગસૂત્ર આ પ્રમાણે આ. આગમનું નામ છે.
ભગવાન મહાવીર સ્વામીના પરમ ઉપાસક મહારાજા શ્રેણિકના પુત્ર-જાલિ, માલિ, ઉપજલિ, પુરુષસેન, વારિસેન દીર્ઘદન, લષ્ટદંત, વેહલ, હાસ અને અભયકુમાર. આ. શ્રેણિક પુત્રએ ચારિત્રુ લઈ આરાધના કરીને વિજયાદિ પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે. તેઓ બધા એકાવનારી છે. ૩૨, ૩૩ સાગરોપમનું આયુષ્ય છે. એ જ પ્રમાણે મહારાજા શ્રેણિક અને દેવી ધારિણી, જે રાજા શ્રેણિકની પટ્ટરાણી છે તેમના બીજા તેર પુત્ર છે. દીઘુસેન, મહાસેન, લદદંત, ગૂઢદત, શુદ્ધદંત, હલ્લ, દુમકમસેન, મહામસેન, સિંહ, સિંહસેન, મહાસિંહસેન, અને પુણ્યસેન. આ તેરે પુત્રો દીક્ષા લઈ ચારિત્ર પાળીને વિજયાદિ પાંચ અનુત્તરમાં ઉત્પન્ન થયા છે. તેઓ એકાવતારી છે. માટે અહીંથી એવી મહાવિદેહમાં જઈ જન્મીને ચારિત્ર પામી, કેવળજ્ઞાન પામી મોક્ષે જશે.
એ જ પ્રમાણે આજ આગમના ત્રીજા અધ્યયનમાં પણ જે ૧૦ અધ્યયને કહ્યા છે તેમાં પણ હકીક્ત એવી છે કે કાદી નગરીમાં રહેનારી ભદ્રાસાર્થવાહને ૧૦ પુત્ર હતા. ધન્ય સુનક્ષત્ર, ઋષિદાસ, પલ્લ, રામપુત્ર, ચદ્ર, પુષ્ટ, પેઢાલપુત્ર, પિટ્ટિલ અને વેહલ. આ દસે પુત્રેએ ચારિત્ર લીધું. ઉત્તમ તપ