________________
કર્યું” એમાં ધન્ના અણુગાર * તે એક મહાન તપસ્ત્રી તરીકે ભગવાન મહાવીરના ૧૪૦૦૦ સાધુએ.માં શ્રેષ્ઠ તરીકે પંકાયા. એક વખત મડારાજ શ્રેણિકે પુછ્યુ હે ભગવંત! આટલા ચૌક હજાર સાધુ એમાં કોઝુ ઉત્કૃષ્ટ અપુ (સાધુ) છે? એટલે ભગવતે કહ્યું કે શ્રેણિ...! આજીવન છઠુના પારણે અને તેમાં પશુ પારણે આયંબિલ કરનાર ધના અણુગાર ઉત્કૃષ્ટ તપસ્વી છે. અને શ્રેણિકે વાંઘ.
આવા ઉત્કૃષ્ટ અણુગાર કાળ પામી પાંચમા અનુત્તર સર્વાં સિદ્ધમાં ઉપત થવા. અને એકાવતારી બન્યા. ૩૩ સાગરે પમનું આયુ" પામ્યા અને ત્યાંથી સ્ત્રાવી માવિદેડ ક્ષેત્રમાં જન્મી ચારિત્ર લઈ, કેવળ જ્ઞાન પામી મેક્ષે જશે. એ જ પ્રમાણે અા નવે પધુ ચારિત્ર લઈ પાંચ અનુત્તર ઉત્પન્ન થયા. તેમાં પશુ ત્યાંથી આવી માવિદેડુમાં ચારિત્ર લઈ કેવળ જ્ઞાન પામી મેક્ષે જશે.
આ પ્રમાણે અનુત્તર વિમાને છે. પાતીત દેવલોક છે. ઉત્કૃષ્ટ કક્ષાના દેવતાઓ વિ ટોચે વસે છે, તે એકાવતારી હાય છે. અનુત્તર વિમાનેના દેવેશ વિનાશીલ સ્વભાવથી જ જન્મ રૂપ છે. પેાતના અભ્યુદપના વિઘ્નના કારણે!ને પ૩ જીતી લીધા છે
* ઘત્ર! અણુગારનું ચરિત્ર-તપશ્ચર્યાંનુ વર્ગુન શ્રી અનુતપપાતિક દશા આગમમાંથી વાંચવું, ગુજરાતી અનુવાદ આ જ સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયે છે,
કર