________________
ગ્રહ ૨ ગાઉ
૧ ગાઉ નક્ષત્ર ૧ ગાઉ
બે ગાઉ તારા, oો ગાઉ
૦ ગાઉ જઘન્ય સ્થિતિવાળા તારાની લંબાઈ-પહોળાઈ ૫૦૦ મનુષ્ય અને ઉંચાઈ ૨૫૦ ધનુષ્ય હોય છે. વર્તમાન વિજ્ઞાનયુગની માન્યતાઓ
વર્તમાન કાળનું વિજ્ઞાન વિષષમાં સતત – ભેળ. કરી રહ્યું છે. કેટલાય યાન ચંદ્ર ઊપર મોકલ્યા છે. કહેવાય છે કે એપિલેયાન દ્વારા સર્વ પ્રથમથીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની ધરતી ઉપર ઊતર્યો. પરંતુ પ્રશ્ન એ પણ છે કે હકીક્તમાં જે ચન્દ્ર છે. ત્યાં આ વિજ્ઞાની એ ગયા છે? અથવા જયાંગયા છે તેનું નામ વન્દ્ર પાડવામાં આવ્યું છે ?
વર્તમાન વિજ્ઞાનના મત પ્રમાણે સુર્ય સ્થિર છે. તેની ચારેબાજુ અન્ય ગ્રહ ફરે છે. અને આમાં પૃથ્વીને પણ ફરતી બતાવી છે. પૃથ્વી પિતાની ધરી ઉપર ફરે છે. અને પૃથ્વીની ચારે બાજુ રીન્દ્ર ફરે છે. અને બન્ને ભેગા થઈને સુર્યની ચારે બાજુ પ્રદક્ષિણા આપતા ફરે છે. અને તેના કારણે-દિવ-- રાત-વાતુ પરિવર્તન તથા વર્ષ માસ આદિ થાય છે.
નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર ઉપરીને ત્યાંથી માત્ર મારી જ હાથમાં આવી તે જ લઈને આવ્યા છે એથી વિશેષ ત્યાં કંઈ નથી એમ કહેવામાં આવે છે. જીવન પણ ત્યાં નથી.. ઈત્યાદિ ઘણી ભિન્ન વિચારધારા છે. તે વિચાર માંગી લે છે.