________________
જીવસૃષ્ટિની ઉંચામાં ઉંચી અને સારામાં સારી સુખની જાતિ આ વૈમાનિક દેવની નિકાય છે..
ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એકની ઉપર એક એમ ઉપર જતાં જતાં ઉપર–ઉપર છેક છેલ્લે સુધી ત્યાં સુધીમાં જેટલી દેવતાઓ આવે છે, તે બધાય બૈમાનિક દેવ નિકાયમાં ગણાય. છે. તેના મુખ્ય બે ભાગ ગણવામાં આવે છે.
રવાના ચક્લાસીતા”
મૈમાનિક
કલ્પપપન્ન દેવે
કપાતીત દેવો.
૧૨ દેવલોક ટ લેકાંતિક ૩ કિબિષિક ૯ વેયક ૫ અનુત્તર ૧૨ + ૯ + ૩ = ૨૪ ૯ + ૫=૧૪
૨૪ + ૧૪ = ૩૮ આ પ્રમાણે વૈમાનિક દેવેના પ્રકાર કુલ ૩૮ છે. જે આગળના નશા (ચિત્રમાં દર્શાવવામાં આવ્યા છે. તે જેવાથી સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે કોણ કયાં રહે છે? કોને નિવાસ કયાં છે ? કલ્પ એટલે જ્યાં નાના મેટાની મર્યાદા છે, તેને કપ કહેવાય છે, અથવા તો બીજી રીતે
જ્યાં ઈન્દ્ર આદિની દશ પ્રકારની દેવ વ્યવસ્થાની જે કલ્પના કરવામાં આવી છે. તેને પણ ક૯૫ કહેવામાં આવે છે. આ કપમાં જે ઉત્પન થયા હોય તે ઉત્પન છે. તે કલ્પ ૧૨ છે. તેમાં ઉત્પન્ન થનારીને
ક ન દેવ કહેવામાં આવે છે.