________________
એમ દેવ વિમાને (પૃથ્વીઓ) છે. વ્યંતર નિકાયની જેમ આ મૈમાનિક દેવેનું સ્થાન જેમ તેમ-અવ્યવસ્થિત નથી. - તિકની જેમ ફક્ત તિછમાં જ છે એમ પણ નથી.
તિલકના કેન્દ્રમાં રહેલો ૧ લાખ એજનને જે મેરૂ પર્વત છે તેને ફક્ત ૯૦૦ એજન જેટલે જ ભાગ તિરછલેક મનુષ્ય ક્ષેત્રમાં છે, એમ ગણાય. પરન્તુ તેથી વધુ એટલે કે ૧૦૦ એજન જેટલો ભાગ તે ઉદ્ઘલેકમાં છે. ૧ લાખ જનની ટોચ પૂરી થઈ ગયા પછી સંખ્યાતા
જનને આકાશ ખાલી ગયા પછી ઉર્વલોકમાં ૧૨ દેવક શરૂ થાય છે. અર્થાત શૈમાનિક દેવતાઓના વિમાને આવે છે. ત્રણ પ્રકારના વિમાન –
આ દેવતાએ વિમાને ૩ પ્રકારના છે. ૧, ઈન્દ્રક વિમાન- ૨, શ્રેણિબદ્ધ, અને ત્રીજા ૩, પુષ્પ પ્રક. આ મુખ વિમાનના ૩ વિભાગે છે. ૧. જે સર્વની વચ્ચે હોય તેને ઇન્દ્રો વિમાન કહેવાય છે. ૨, શ્રેણિબધ-જે પૂર્વ આદિ દિશાઓમાં કમપર શ્રેણિરૂપ એક લાઈનમાં વ્યવસ્થિત છે સ્થિત છે તે વિમાનને શ્રેણિબદ્ધ વિમાન કહેવાય છે. અને વિખરાએલા ફૂલની જેમ જે અવ્યવસ્થિત રીતે જયાં ત્યાં પથરાયેલા હોય તે જાતને “પુષ્પપ્રકીર્ણ ક” વિમાન કહેવામાં આવે છે. આ દેવલેમાં વિમાનના મુખ્ય પ્રકારે છે. વિમાનિક દેવલોકમાં કણ કણ ગણાય ?
ચાર પ્રકારની દેવ જાતિમાં બૈમાનિક દેવ નિકાય સર્વથી મટી નિકાય છે. સારી છે, અને આ ચૌદ રાજલેકની સમસ્ત
૫૧