________________
સુર્યદેવ છે. તેમનું વિમાન છે. ત્યાર પછી સુર્યથી ૮૦ જન ઉંચે અર્થાત સમતલા ભૂમિથી ૮૮૦મા યેજને ચંદ્રનું વિમાન રહેલ છે. ચંદ્રથી ૪ જન ઉપર ૮૮૪માં ચેજને નક્ષત્ર મંડળ છે. અને ત્યાર પછી નક્ષત્રથી ૪ જન ઉચે એટલે કુલ ૮૮૮ મા જનથી ગ્રહમંડળ શરૂ થાય છે. પછી બધા ગ્રહો એક ઉપર એક એમ આવેલા છે.
સર્વપ્રથમ ૮૮૮મા એજને બુધગ્રહ છે. પછી તેની ઉપર ૩ પેજને એટલે ૮૯૧મા પેજને શુકગ્રહ છે. અને પછી તેનાથી ૩જન ઉંચે એટલે ૮૯૪માં ભેજને ગુરુગ્રહ રહેલે છે અને ગુરુગ્રહથી પણ ૩ યોજન ઉપર એટલે કુલ ૮૭માં ચેજને મંગળ ગ્રહ છે. અને સર્વથી ઉંચે છેલ્લે અર્થાત મંગળથી ૩ એજન ઉંચે ૯૦૦માં ભેજને અંતિમ ગ્રહ શનિ આવેલે છે. આ પ્રમાણે ગ્રહો એક ઉપર એક ત્રણ-ત્રણ એજનના અંતરે ઉંચે આવેલા છે. આ તેમનાં વિમાનો છે. ૯૦૦મા
જને જતિષ્ક મંડળ સમાપ્ત, બસ તિછ લેકની ઉંચાઈ ની હદ પૂરી થઈ ગઈ, ઉર્વલકની હદ શરૂ થશે. સુર્યાદિ દેવતાઓ તથા તેમનાં વિમાને જતિષપ્રકાશ, તિ–સ્વરૂપ-પ્રકાશમાન સ્વરૂપ હેવાથી તે તિષ્ક દેવતાઓ કહેવાય છે. સુર્યાદિ તે તે જાતિના દેવેના મુકુટમાં પોતપોતાની જાતિ અનુસાર સુર્યાદિના પ્રભાના મંડળ સમાન દેદીપ્યમાન (ચમક્ટાર) ચિહ્ન હોય છે. અર્થાત સુર્ય જાતિના દેવેને મુકુટમાં પ્રભામંડળ સમાન દેદીપ્યમાન સુર્ય આકારનું ચિહ્ન હોય છે. ચંદ્રજાતિના દેવના મુકુટમાં પ્રભામંડળ સમાન દેદીપ્યમાન