________________
ક્ષેત્રમાં જ ચારે બાજુ ફરતા ટિક્ક દેવતાઓ આવેલા છે. આ દેવતાઓ મુખ્ય પાંચ પ્રકારના છે. “કચાતાઃ સૂચકૂલા, -પ્રદૃ નક્ષત્ર વળે -તરહ્યું છે -1 જ તત્વાર્થમાં પૂજ્ય ઉમાસ્વાતિજી મહારાજ જણાવે છે કે, તિષ્ક દેવતાઓ મુખ્યપણે સૂર્ય, ચન્દ્ર, ગ્રહ નક્ષત્ર, તથા છૂટક તારાઓ એમ પાંચ પ્રકારના છે. તિષ્ક દેવતાઓ કેટલી ઉચાઇએ છે.
તિષી દેના બનાવેલા ચિત્રમાં જોતાં ખ્યાલ આવશે કે-નીચે તળિયે અઢી દ્વીપ બતાવેલા છે. તેના મધ્યમાં જંબુદ્વીપ છે. અને તે જંબુદ્વીપના મધ્યમાં મેરૂ પર્વત છે, તેની નીચેની સમતલા ભૂમિથી ઉપર ૯૦૦ એજન ઉચે સુધીના તિøલેકમાં સુર્ય—ચન્દ્રગ્રહ-નક્ષત્ર-તારા આદિના તિષી દે રહેલા છે.
સમતલા ભૂમિથી ઉપર જતા ૭૯૦માં જનાથી શરૂ કરી ૯૦૦ જન સુધી અર્થાત ફક્ત ૧૧૦ એજન સુધીના જ વિસ્તારમાં આ બધા દેવતાઓ રહેલા છે. ઉંચે ફકત ૯૦૦ એજન સુધીમાં રહેલા છે. અને આમ-આયામ– લંબાઈમાં ગણીએ તે અસંખ્ય-દ્વીપ સમુદ્રો સુધી વિસ્તરેલા છે. સર્વ પ્રથમ સમતલા-ભૂમિથી ઉપર જતા ૭૯૦માં ચેજને તારામંડલ આવે છે. જયેતિષ્ક મંડળમાં સર્વથી નીચે તારામંડળ છે. તેમના વિમાને નાના છે, ત્યારપછી તારા મંડળથી ૧૦ એજન ઉંચે એટલે સમતલા પૃથ્વીથી ૮૦૦મા ભેજને
૩૯