________________
છે, અને અલોકમાં 9 નરક પૃથ્વીઓ છે. આપણા શરીરના કેન્દ્રમાં જેમ નાભિ છે, તેમ ૧૪ રાજકમાં મધ્યમાં કેન્દ્રમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. આ અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. આ અસંખ્ય દ્વીપ સમુદ્રો ઉપર નહીં પરન્તુ તિછ છે. અસંખ્ય દ્વીપ સમુદ્રની મધ્યમાં મેરૂ પર્વત છે. તે પર્વત ૧ લાખ જન ઉંચે છે. તે મેરૂ પર્વત જે દ્વીપમાં છે તે જંબુદ્વીપ છે. આ જંબુદ્વીપ ૧ લાખ એજનના વિસ્તારવાળે છે. અને તેને ફરતે ૨ લાખ એજન વિસ્તારવાળે લવણ સમુદ્ર છે. તેને ફત્તે ગેળ વલયાકારે ૪ લાખ એજનને ઘાતકી ખંડ છે, તેને ફરતે ૮ લાખ એજનના વિસ્તારવાળે કાલેદધિસમુદ્ર છે. અને તેને ફરતો ૧૬ લાખ
જન વિસ્તારવાળો પુષ્કરાઈ દ્વીપ છે. પરંતુ આ પુષ્કરાઈ દ્વિપની અંદર વલયાકારે મધ્યમાં માનુષેત્તર પર્વત છે. તેની બહાર મનુષ્ય વસ્તિ નથી. પુષ્કર દ્વીપ અર્ધોજ લેવાય એટલે પુષ્કરાઈ દ્વીપ કહેવાય છે. આ પ્રમાણે અઢી દ્વીપ (સમુદ્ર) થયા.
અઢી દ્વીપસમુદ્રોને વિસ્તાર આ પ્રમાણે છે.
(૮ (૮ (૪૨ (૧) ૨) ૪) ૮) ૮)= ૪૫ લાખ જન અઢી દ્વીપને આચાર–વિસ્તાર ૪૫ લાખ જન થશે ત્યાર પછી પણ શુભ નામના અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. એક દ્વીપ પછી તેના કરતાં ડબલ સમુદ્ર, ફરી દ્વીપ, ફરી સમુદ્ર એમ ૧ રાજક પ્રમાણ વિસ્તારવાળા આ તિર્જીકમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો છે.
તે તે દીપમાં મધ્યમાં મહાવિદેહ ક્ષેત્રના કેન્દ્રમાં મેરૂ પર્વત છે. તે મેરૂ પર્વતની ચારે બાજુ ફરતાં સૂર્ય –ચંદ્ર