________________
હોય છે. એમના હઠ લાલ રંગના તથા મેટા લાંબા હેય. સોનાના દાગીના પહેરે છે. અને અત્તર વગેરેના જાતજાતના વિલેપન પણ કરે છે. એમના ચિન્ડ તરીકે એમને ખટવાંગની વિજા રાખી છે. આ રાક્ષસે ૭ પ્રકારના હોય છે. વિદન. ભીમ, મહાભીમ, રાક્ષસરાક્ષસ, વિનાયક, બ્રહ્મ રાક્ષસ અને જળરાક્ષસ. ૭. ભૂત જાતિના વ્યંતરે
આમ ભૂતની પણ આકૃતિ તે સુંદર હોય છે. પણ શરીરને રંગ કાળે શ્યામ હોય છે. સૌમ્ય સ્વભાવ આ ભૂતનું શરીર સ્કૂલ હોય છે. અનેક પ્રકારના વિલેપનો લગાડીને કાલ રૂપ જેવા દેખાય છે. આ ભૂતે નવ જાતના છે. સુરૂપ પ્રતિરૂપ, અતિરૂપ, ભૂતત્તમ, સ્કંદિકાક્ષ, મહાવેગ, મહારકંદિક, આકાશક, અને પ્રતિછન્ન. આ ભૂતે એમના ધ્વજ તરીકે સુલધ્વજા રાખે છે. ૮. પિશાચ જાતિના વંત
જેવામાં તે સૌમ્ય હોય છે. રૂપ પણ એમનું સુંદર હોય છે. આ પિશાચ હાથમાં અને ગળામાં ના દાગીના પહેરે છે. એમને એમની ઓળખના ચિન્હ તરીકે કદમ્બ વૃક્ષ રાખેલ છે. આ પિશાચો ૧૫ જાતિના છે. કુમડ, પટક, જેષ, અબ્લિક, કાળ, ચક્ષ, અક્ષ, મહાકાળ, વનપિશાચ તૂણીક, તાલમુખર, દેહ, વિદેહ, મહાદેહ અને અધિસ્તાર. વાણવ્યંતર જાતિના દેવે
અંતર નિકાયમાં જ અવાન્તર ભેદરૂપે વાણુવ્યંતર ૧