________________
ર
મ
એમની કવિતા અને
૪. ગાંધર્વ જાતિના વ્યંતરે-આ ગાંધર્વ જાતિના વ્યંતરોનું સ્વર બહુજ મીઠ, સૂરીલે અને પ્રિય હોય છે, એમનું દર્શન પણ પ્રિય હોય છે. તેમનું રૂપ ઘણું ઉત્તમ છે. એ મક્તક ઉપર મુકુટ ધારણ કરે છે. આમ એમના શરીરનું વર્ણ શુદ્ધ-સ્વચ્છ લાલ હોય છે. શરીર મજબુત અને ગંભીર હોય છે, એમનું મુખ સુંદર હોવાથી રૂપ પણ વધુ સુંદર છે. ગળામાં હાર પહેરે છે. એમની ઓળખ માટે તેઓ તુમ્બરૂ વૃક્ષની વજા રાખે છે. આ ગાંધર્વ જાતિના વ્યંતરે પ્રકારના છે. હાહા, હહુ, તુમ્બરૂ, નારદ, ઋષિવાદક, ભુતવાદ, કદમ્બ મહાદમ્બ, વત, વિવસુ, ગીતરતિ, અને સદ્ગતિ યશ.
૫. યક્ષ જતિના વ્યંતરે-યક્ષ જાતિના વ્યંતરનું શરીર માનેન્માન પ્રમાણવાળું હોય છે. નિર્મલ કાળા રંગના હોય છે. જેવામાં મને અને પ્રિય હોય છે. એમના હાથ, પગના તળીયા, નખ તાલુ, અને જીમ લાલ હોય છે. મણિઓ, રત્ન જડેલા મુકુટ પણ પહેરે છે. જાત જાતના રને અને રત્ન જડેલા દાગિના ઘણાં પહેરે છે. એમના ઓળખ માટે વટ વૃક્ષની વજા રાખે છે. આ ય ક્ષે તેર પ્રકારના હોય છે. પૂણભદ્ર, વેતભદ્ર, હરિભદ્ર, સુમનભદ્ર, વ્યતિપાકભદ્ર, સર્વતોભદ્ર, સુભદ્ર, યક્ષેત્તમ, રૂપક્ષ, ધનાહાર, ધનાધિપ, અને મનુષ્યયક્ષ ૬. રાક્ષસ જાતિના વ્યંતરે
શુદ્ધ નિર્મલ વર્ણવાળા હોય છે. જોવામાં મોટા ભીમ જેવા ભયંકર બીહામણું લાગે. મસ્તક ભાગમાં અત્યન્ત કાલ
૨૮