________________
હોય છે. અને વર્ણ અવદાત શુદ્ધ અને સ્વચ્છ સફેદ હોય છે. આ કિન્નર દશ પ્રકારના હોય છે. કિન્નર, રૂપશાલી, હૃદયંગમ, રતિપ્રિય, રતિશ્રેષ્ઠ, કિં.રૂષ, મનેમ, નિદિત, કિં પુરૂષોતમ, અને કિન્નરોત્તમ. આ બધા અત્યન્ત સૌંદર્યવાન હોય છે.
૨. કિ પુરૂષ જાતિના વ્યંતરે-કિપુરૂષ જાતિના ચંતના શરીરમાં હાથ અને મેટું મનહર હોય છે. જાંઘ અને હાથની શોભા વધુ હોય છે. આ ત્રણે અંગે વધુ પ્રકાશ-- શીલ હોય છે. આ વ્યંતર જાત-જાતના લેપ (વિલેપન) કરે છે. અને ચિત્ર-વિચિત્ર પ્રકારની માળા ધારણ કરે છે. એમનું ચિન્હ ચંપકવૃક્ષની દવા છે. અત્તર આદિ ખૂબ લગાડે છે. કિં પુરૂષે પણ દશ પ્રકારના છે–સપુરૂષ, પુરૂષોત્તમ, યશવાન, મહાદેવ, મરૂત, મેરૂપ્રભ, મહાપુરૂષ, અતિપુરૂષ, પુરૂષ અને પુરૂષષભ.
૩. મહારગ જાતિના વ્યંતરે-આ જાતિના દેવેને વર્ણ આમ તે શ્યામ હોય છે. છતાં પણ સ્વચ૭, અને શુદ્ધ હોય છે. એમની ગતિ વધુ ઝડપી હોય છે. મોટા શરીરવાળા હોય છે. શરીર ઉપર ચિત્ર વિચિત્ર આભુષણે ધારણ કરતા હોય છે. આમ સ્વભાવ સૌમ્ય રાખે છે. ખભા તથા ડેકના ભાગ વિશાલ હોય છે, જાડા હોય છે. એ વ્યંતરે પણ જાતજાતનાં વિલેપને કરે છે. એમનું ચિન્હ નાગ વૃક્ષની દવા છે.
ભૂજગ, ભેગશાલી, મહાકાય, અતિકાય, ભાવંત, સ્કે ધશાલી, મહેશ્વક્ષ, મેરકાંત, મહાવેગ, અને મનેમ આ દશ પ્રકારના મહારગ વ્યંતરે હોય છે.
૨૭