________________
: *
-
સમસ્ત ચાર ગતિના આ સંસારમાં આ પ્રમાણે પ૬૩ પ્રકારના જીવે છે. આ જીવેના સંપૂર્ણ કુલ ભેદો થયા. પ૬૩ થી એકપણ પ્રકાર વધારે આ સંસારમાં નથી. પાંચસે ને ચોસઠમો પ્રકાર નથી. અહીંયા જેની સંખ્યા નથી. જેના પ્રકારની સંખ્યા છે. એમાં કુલ ૧૯૮ પ્રકારની સંખ્યા દેવ ગતિના દેવતાઓની છે. તેમાં મુખ્ય તે ૯૯ પ્રકાર જ છે. તેના પર્યાપ્તા, અપર્યાપ્તા એમ રૂલ્સ=કરતાં ૧૯૮ આવે છે.
દેવતાઓના નિવાસસ્થાને
આ સાથેના ચૌદ રાજલોકના નકશામાં જોતાં ખ્યાલ આવશે કે સૌથી ઉપર પ્રથમ ૫ અનુત્તર દેવલેક છે, પછી ઐ વેચક દેવતાઓ છે. (આ ૧૪ કલ્પાત કહેવાય છે) પછી ૧૨ દેવલેકે છે. તે તે વિમાને છે. તેમાં રહેનારા વિમાનિક દેવતાઓ કહેવાય છે. લેકના અંતે રહેનારા તે ૯ લેકાંતિક દે છે. અને ૩ કિબીષિક છે. (૧+૯+૩) = અ ૨૪ વૈમાનિક કલ્પપપન્ન દેવતાઓ છે. તેમની નીચે મેરૂ પર્વતની ચારે બાજુ પ્રદક્ષિણા દેતા સૂર્ય—ચન્દ્રાદિ ૫ ચર તિષ્ક તથા અઢી દ્વીપ બહાર પ સ્થિર (અચર) તિષ્ઠ મંડળના દેવતાઓ છે.
- ૧૯