________________
દેવગતિના અભાવમાં દાનાદિ ક્રિયા નિષ્ફળ જશે
હે મૌર્ય પુત્ર! જગતમાં બધા જ છે. સર્વ ધર્મ ફક્ત કર્મક્ષય કે નિર્જરા માટે નથી પણ કરતા. અર્થાત્ કેટલીક દાન-પુણ્ય આદિની ધર્મકિયા સ્વર્ગ પ્રાપ્તિ, સ્વર્ગીય સુખ અર્થે પણ કરે છે. કારણ, સ્વર્ગ એ પણ પુણ્યકાર્યની પ્રાપ્તિનું ફળ છે, હેતુ છે. ઈહિલેક પલેક સંબંધી સુખની અંદર પરલેકના સુખો તે સ્વર્ગ સંબંધી એમ વાતને હેતુ રહેલે છે. પરંતુ તારા મત પ્રમાણે જે સ્વર્ગ નથી જ, અને દેવ પણ નથી. તે પુણ્ય હેતુ નિરર્થક કરશે અને પુણ્ય હેતુક થતી દાનાદિ કિયારૂપ ધર્મ પણ નિરર્થક કરશે. આ પ્રમાણે તે એકના અભાવ માનવા જતા અનેકનો અભાવ સિદ્ધ થશે. અને જે જીવનમાં ધર્મને જ અભાવ સિદ્ધ થશે તે તે અનર્થકારી થશે, મહા આપત્તિકારક થશે. કારણ, બધા જ જેની નિરાવૃત્તિ નથી પણ હતી અને બધા જ ધર્મમાંના બધા જ પ્રકારે મેક્ષ જ અપાવે છે એમ પણ નથી હોતું. માટે દાનાદિ કિયાથી પણ સ્વર્ગ–તથા દેવપણની પ્રાપ્તિ થાય છે એ માનવું જ પડશે. ઉત્કૃષ્ટ પુષ્ય અને સુખથી દેવસિધિ
નદ મારા પવનના ઝુલાવ૬૪મળે તે | सुबहुगपुण्णफलभुजो पवज्जियव्वा सुरगणावि ॥
૧૦