________________
-
પ્રમાણમાં સુખા સ્વગતિમાં છે. અત્યન્ત સુંદર રૂપવતીકાયા, વૈક્રિયશરીર, વૈક્રિયલબ્ધિ, હીરા-મોતી, રત્નાદિની માપ ઋદ્ધિસિધ્ધિ, આમેદ-પ્રમોદ, અપ્સરા વૃદ્ઘ ઈત્યાદિ સંસારનાં સ સુખા ત્યાં સ્વર્ગ માં ચરમ સીમામાં છે.
સ્વ શું છે? સ્વર્ગલોક કયાં છે ?
-
હે સૌ પુત્ર! પરલા સબધી વિચારણા કરતાં પરલોક શુ છે? કયાં છે ? તે વિચારીએ. લેને આપણે બે વિભાગમાં જોઇએ. (૧) સ્વલેાક (૨) પરલેાક આપણે જે લેાકમાં રહીએ છીએ તે આપણા માટે સ્વલા થયા. આપણે મનુષ્ય છીએ તે આપણું રહેવાનુ ક્ષેત્ર તે મનુષ્ય લેક અને મનુષ્ય સાથે તિય ચા પણ (પશુ-પક્ષી) પણ આપણી સાથે રહે છે. તિય ગમન કરનારા તિય ચે. માટે આ જ મનુષ્યલાકને તિાલે ક પણ કહેવાય છે.
સ્વલા સિવાય જે છ બીજા લેાકેા છે તે પરલાક થયા. હુલા –પરલેાકમાં પણ સુખની પ્રાપ્ત્યથે જવા ધર્માદિ સુકૃત કરે છે. પરલોક જીવાની નજર સામે લક્ષમાં રહે છે.
પરલેમાં સુખ-શાંતિ સારી મળે એ પણ લક્ષ જીવે રાખે છે અને તદનુરૂપ જીવે. ધર્મ-સુકૃતાદરૂપ પુણ્ય કરે છે. અખિલ બ્રહ્માંડમાં લેાક કેટલા ?
૩