________________
વેદ વાક્યમાં કહેલા માત્રમાં જે દેવેનું આહવાન કર્યું છે તેમને અર્થ, આહુતિ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે તે પણ અસિદ્ધ થઈ જશે. વેદ વા અને શ્રુતિના મંત્રમાં તે ઈન્દ્રાદિ દેવાને આવાહનના આમંત્રણ માટે ઘણા મિત્રે છે. તે બધાનું શું ? દાત, કૃતિમાં કહ્યું છે કે વડશિકયુ ત
મિર્ચમ-મ-સૂર્ય- સુરગુરુ-ar 15થાન નથતિ” – એથત ઉકથડિશિ વગેરે ય વડે યમ, ચંદ્ર, સુર્ય બૃહસ્પતિ ને સ્વર્ગના રાજ્યને પ્રાપ્ત કરે છે. આ વેદ વાક્ય દેવેનું અસ્તિત્વ સુચવનારા છે. અને જે તે દેવ ન માને, તેમને અભાવ માને તે શ્રુતિ-સ્મૃતિ વેદને પણ નિરર્થક માને એને પણ અભાવ
માન.
તૈત્તિરીય આરણ્યક (૧, ૧૨, ૩) માં આવાહનના મંત્ર રૂપે કહે છે કે – “ માર મેઘાત મેઘવાળ” આનાથી ઈન્દ્રાદિ આમંત્રણ આપીને આવવાનું કહેવામાં આવ્યું છે. - હે મૌર્યપુત્ર ! જે દેવેનું અસ્તિત્વ જ ન હોત તો આ આમંત્રણ અને આવાહન કોનું? શા માટે કર્યું? માટે ઉપરોક્ત આ વેદપદો દેવતા છે તે જ સાચા ઠરશે. માટે દેવતાઓનું અસ્તિત્વ માયા વિના નહીં ચાલે કારણ કે પ્રતિ-સ્મૃતિ–વેદ પુરાણ આદિ તો દેવતાઓના મંત્ર–ચર્ચા આદિથી ભરેલા પડ્યા છે. આ પ્રમાણે દેવસિધિમાં વેદ-પુરાણ-શ્રુતિ-સ્મૃતિ પણ સાક્ષી પુરાવે છે.