________________
કરે છે. તેના પ્રશ્નને સમાધાનકારક, સંતોષકારક ઉત્તર આવે છે. તે મારી પહેલાં મંડિ પંડિત હજી હમણું જ ૩૫૦ શિષ્ય ગયા હતા, અને એ પણ સર્વજ્ઞથી પ્રભાવિત થઈને ત્યાં તેમનું શિષ્યત્વ સ્વીકારીને તેમના ચરણમાં રહી ગયા લાગે છે. આ પ્રમાણે સાંભળીને મૌર્ય પુત્ર પંડિત દ્વિજોત્તમ પણ સમવસરણે જવા તૈયાર થયા. પિતાના ૩૫૦ શિષ્યો સાથે નીકળ્યા. અને સમવસરણે જિનેકવર પરમાત્મા મહાવીર પ્રભુ પાસે આવે છે. મનમાં ભાવ સારા છે કે હું પણ ત્યાં જઈ તે જિનેશ્વરને વંદન કરીશ, દર્શન કરીશ અને વંદન કરીને તેમની સેવા કરીશ.
સામટા ૧ fami ગા-ના-વિમુti | नामेण व गोत्तेणय सवण्णू सन्मदरिसीण ॥
મૌર્ય પુત્રને આવેલે જાણીને જન્મ–જરા મરણથી રહિત સર્વજ્ઞઅને સર્વદશી જિનેશ્વર પરમાત્માશ્રી મહાવીર પ્રભુએ તે મૌર્ય પુત્ર ને તેને નામ ગેત્રથી સંબેધન કરીને મધુર ભાષામાં આવકારીને બેલાવ્યા, હે કાશ્યપ શેત્રીય મૌર્યપુત્ર સુખેથી આ ભાઈ, આવે. कि मण्णे अस्थि देवा उयाहु नस्थित्ति संपओ तुज्झ । बेय पयाण य अन्यं न यागसी तेमिमा मत्था ।।
હે આયુષ્યન! મર્યપુત્ર ! પરસ્પર વિરુદ્ધ અર્થ પ્રતિ પાદન કરનારા વેદના પદને અધ્યયન કરતા કરતા સાંભળવાથી,