________________
સાતમા ગણધર –શ્રી મા પુત્ર સ્વામી વિષય : દેવ અસ્તિત્વ સિદ્ધિ
દેવતાઓ છે કે નહીં ?
શકા
तेपश्वइए सेाउं मोरियो भगच्छर जिगमगा | वच्चामिण वदामि बंदिता पज्जुवासामि ॥ १८६४
પ. પૂ. અનન્ત ઉપકારી ચરમર્તીથપતિ શ્રમણ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર પૂર્વક...
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં પૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી મહારાજ ગણધરવાદના પ્રકરણમાં સાતમા ગણધર શ્રી મૌર્ય પુત્ર સ્વામીના અધિકારમાં ફરમાવે છે કે..
અપાપાપુરી નગરીના મધ્યમાં સેનિકવિપ્રના સ્થાનમાં ચેાજાયેલ યજ્ઞમંડપમાં સેામિલના આમંત્રણથી યજ્ઞમાં પધારેલા દિગ્ગજ ર ધર વિદ્વાનેામાં મૌ પુત્ર નામના દ્વિજોત્તમ શ્રેષ્ઠ પડિત પ્રવરે વિચાર કર્યાં, શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમથી લઇને ૫ થી ૬ વિદ્વાન પડતા સજ્ઞની સાથે ચર્ચા કરવા શિષ્ય પિરવાર સાથે ગયા છે, અને ત્યાં સજ્ઞની સાથે ચર્ચા વિચારણા કરીને વાસ્તવિક્તા સમજી ગયા લાગે છે. સાચું તત્ત્વજ્ઞાન પામી ગયા લાગે છે. અને સાંભળવા પ્રમાણે આ મહાન દાર્શનિક અને સ જ્ઞ છે, જે સવ` પ્રશ્નોની ચર્ચામાં સામેવાળાને નિરન્તર