________________
દેવે છે એમ કહે છે. એટલે તું સંશયમાં પડે. દ્વિધામાં પડે છે. દે પ્રત્યક્ષ છે તે જોઇ લે
मा फरू मसयमेए सुदूर मणुयाइभिन्नजाईए । पेच्छसु पञ्चकख चिय चउम्विहे देवस घाए ।
શ્રી મહાવીર પ્રભુએ કહ્યું : હે મૌર્ય પુત્ર! તું મનમાં સંશય (શંકા) ન કર. જુઓ. આ આખું સમવસરણ દેવતા ઓએ જ બનાવ્યું છે અને આ સમવસરણમાં જ મનુષ્યાદિથી ભિન્ન જાતિવાળા, દિવ્ય પ્રભાવવાળા, દિવ્ય આભૂષણાદિથી યુક્ત ચારે નિકાયના દેવે છે, અને તે બધા દેવે અહીં મને વંદન કરવાને આવેલા છે. દેશના શ્રવણ કરવાને આવેલા છે. તેમને તું પ્રત્યક્ષ જોઈ લે.
બીજુ હે મૌર્યપુત્ર! આ તે ઠીક છે કે અત્યારે સમવસરણમાં હું તને પ્રત્યક્ષ દેખાડું છું. પરંતુ અહીં જોવા પહેલાં પણ ઉપર આકાશમાં તે ચંદ્ર, સૂર્ય, તારા વગેરે જે પ્રત્યક્ષ સ્પષ્ટ આંખ સામે દેખાતાં હતા તે તારે દેવસંબંધી શંકા કરવાને કઈ પ્રશ્ન જ નહોતે. કારણ આ સૂર્ય—ચન્દ્રાદિ તે
તિષ્ક મંડળના દેવતાઓ જ છે. તે વસતિ વિનાના આલયમાત્ર (વિમાને) છે, એમ જે તું કહેતે હેય તે તે પણ યોગ્ય નથી. કારણ કે તે દેખાતા વિમાને આલયમાત્ર નથી, પરન્તુ હકીકતમાં શહેરમાં વસનારા લેકેની જેમ તેમાં પણ કોઈ વસનારા છે, એમ સિદ્ધ થાય છે અને વસનારા દેવતાઓ
જેવા પહેલાં
કામ સામે દેખતા , સુર્ય, તારા