________________
કે હવે કમ ખંધ–માક્ષ વિષયક તારી શંકા ટળી હશે. અને જે વેદ વાકયેાના અર્થ કરતાં તને ભ્રમ થયા હતા તે વેદ વાકયના સાચા અથ પણ તને સમજાવ્યે છે. એટલે આ વિષયમાં તું નિઃશંક થયા હશે. માટે આત્માના ક સાથેના સયેાગ-વિયેાગરૂપ આધમાક્ષ છે તેમાં તું શ્રધ્ધ ધારણ કર. ડિકની શંકાનું... સમાધાન અને દીક્ષા छिन्नस्मि संसयम्मि जिणेण जस्मरण विप्यमुक्केण से। समणेा पव्वइओ अधुट्ठहि रखंडिय सएहिं ।। १८६३
આ પ્રમાણે પરમાત્મા સજ્ઞ મહાવીર પ્રભુ પાસે કબંધ મેાક્ષવિષયક પોતાની શંકાના યુકિંત-પ્રયુકિત પૂર્ણાંક ઉત્તર મેળવી મહિક સ્વામીનું મન સંતેષ પામ્યું. વેદ વાક્યાના સાચે અં પણ સમજાઇ ગયા. મનની શકા ટળી, વાસ્તવિક સાચું તત્વજ્ઞાન પ્રાપ્ત થયુ. મંડિકનું અ ંતકરણ પ્રભુના ચરણામાં નમી ગયુ, મડિક નતમસ્તક થઇને પ્રભુનાં વિનતિ કરવા લાગ્યાહે જરા મરણના દુઃખથી મુકત ભગવંતા. હવે મારા માટે આપ જ પૂજનીય છે. શરણ્ય છે ! હવે આપનું જ શરણુ મારે ગ્રાહ્ય છે. આપે મેાક્ષતત્વનું પ્રતિવાદન કરી મારા ઉપર અનહદ, અસીમ કૃપા કરી છે. તે હવે હું પણ બંધ રહિત
૬૨