________________
કેવી રીતે રહી શકતા હશે ? આના ઉત્તરમાં કહેવાનું કે, જીવાત્મા અમૂર્ત છે અને અરૂપી છે. અને દીપકની જવા
જ લાની જેમ બધા એકબીજામાં સમાઈ
જાય છે. પાંચ દીવડાઓ જુદા જુદા ભેગા કર્યા હોય તે તે પાંચેયની જવાળાઓ ભિન્ન ભિન્ન દેખાય છે. છતાં ભેગા કરતાં તે એક બીજામાં ભળી જાય છે. પાંચેની એક ભેગી રહે છે. અથવા દૂર એક નાચતી નદી ઉપર હજારે પ્રેક્ષકોની નજર ભેગી કેવી
રીતે થાય છે ? એક સેયને જેનારા ઘણાં માણની દષ્ટિ કેવી એ સોય ઉપર ભેગી થાય છે? સાય એક છે. અને તેના ઉપર ઘણાંની દષ્ટિ ભેગી થાય તેમ અનન્તા સિદ્ધાત્માએ દેશમાં એકબીજામાં એકત્ર-ભેગા થઈને પણ રહે છે. એક રૂમમાં જેમ ઘણાં દવાઓ ભેગા કર્યા હોય તે તે બધાને પ્રકાશ એક જ રૂમમાં જેમ ભેગા થઈને રહી શકે છે. તે જ પ્રમાણે પ્રકાશપુંજની જેમ મેક્ષમાં સિદ્ધશિલા નાની ૪૫ લાખ જનની પરિમિત હોવા છતાં પણ અનન્તા સિદ્ધાત્માઓ સાથે રહી શકે છે. | હે મકિ આ પ્રમાણે કર્મને બંધ પણ થઈ શકે છે. અને કમને મોક્ષ પણ થઈ શકે છે. અને કર્મને મેક્ષ એટલે છુટકારો થયા પછી આત્મા મુક્ત થાય છે. અને મુક્તાત્મા કે હેાય છે, કયાં હોય છે, કેવુ ક્ષેત્ર હોય છે વગેરેને યુક્તિપૂર્વક વિચાર કર્યો છે. માટે મને આશા છે