________________
એ જ પ્રમાણે મુકતાત્મા વિષે જે નિત્યાનિત્ય કહેવુ હોય તે કહી શકાય કે સંસારી પર્યાય રૂપે આત્મા નષ્ટ થયે અને મુક્તાત્મા તરીકે ઉત્પન્ન થયે. અને પગત્વાદિ આત્મ ગુણસ્વરૂપે દ્રવ્યથી એ જ મૂળભૂત સ્વરૂપમાં કાયમ રહ્યો. માટે દ્રવ્યસ્વરૂપથી નિત્યાવપણું તથા પર્યાય સ્વરૂપથી અનિવપણું એમ જીવમાં, મુતાત્મામાં નિત્યાનિત્યપણાનું સ્વરૂપ રહે છે. આ પ્રમાણે સાપેક્ષવાદી સ્યાદ્વાદી કહે છે. શું આત્મા સર્વ વ્યાપી છે ?
આત્માને સર્વ વ્યાપી માનનારા દર્શને પણ છે. વિષ્ણુ દ્રવ્ય તરીકે આત્માને ઇતર દાર્શનિકીએ માન્ય છે. “વિભુ એટલે “સર્વ મૂર્તદ્રવ્ય સગિ– અર્થાત સમસ્ત સંસારના સર્વ મૂર્ત દ્રવ્યને સંગ કરનાર તે આત્મા આકાશની પિઠે સર્વવ્યાપી, સર્વગત છે. જૈન શાસનની માન્યતાનું સ્વરૂપ છે. આત્માને સ્વદ્રવ્યથી સર્વવ્યાપી માનવાની આવશ્યકતા નથી. દ્રવ્યથી આત્મા પરિ. મિત ક્ષેત્રમાં રહે છે. સંસારી અવસ્થામાં દ્રવ્યથી આભા કાયાકાર પરિણામી-સ્વદેહપરિમિત ક્ષેત્રમાં જ રહેનાર હાથ છે. જે દ્રવ્યથી આત્માને સર્વવ્યાપી માનવામાં આવે તે સર્વ જીના સુખદુઃખની અનુભૂતિ થવી જોઈએ. પરંતુ તે નથી થતી. બીજાની આંગળી ક્યાય છે તે પણ આપણને કેઈ હર્ષ–શક દુઃખ નથી થતું છે. સર્વવ્યાપી હોય તે થ જોઈએ. પરંતુ નથી થતાં એ પ્રત્યક્ષ અનુભવગમ્ય વસ્તુ છે. માટે આત્માને દ્રવ્યથી સર્વવ્યાપી દ્રવ્ય માનવો તેના કરતાં આત્માને પિતાના જ્ઞાનગુણથી સર્વવ્યાપી માનવે એ જ નિર્દોષ પક્ષ છે.