________________
ઉપર સદેહે હોય, અથવા વિદેહે મેક્ષમાં નિયત સ્થાને હોય છતાં તેમને બધું જણાય એમને જોવા જવું નથી પડતુ પરંતુ બધુ તેમને જ્ઞાનમાં જણાય છે. માટે આત્મા સ્વદ્રવ્યથી સર્વગત – સર્વવ્યાપી નથી. પરંતુ કેવળજ્ઞાનથી સર્વવ્યાપી છે. આ ચિત્રમા જેઈને સ્પષ્ટ સમજી શકાશે, મેક્ષ ગમન તે કયાં સુધી ? અલકમાં પણ ગમન કેમ નથી થતું ?
અઢી દ્વીપના ક્ષેત્રમાંથી દડમાંથી મુક્ત થઈને અજુગતિ દ્વારા ગમન કરતે એક જ સમયે આત્મા ચૌદરાજ લેકના અગ્ર ભાગે પહોંચી જાય છે. અમુવારા લેકના અગ્ર ભાગે પહોંચી જાય છે. કાજુ-સરળ ગતિથી જાય છે. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ૯૦ ના અંશે સીધે જાય છે અને જયાં લકા છે ત્યાં સ્થિર થઈ જાય છે. હવે ત્યાંથી આગળ નથી જાતે. कि सिद्धालयपरओ न गई ? धम्मास्थिकाय विरहाओ। सेा गइ उवरहकरो लोगम्मि जमत्थि नालाए ॥ १८५०
સિદ્ધાલય અર્થાત સિદ્ધક્ષેત્રે જીવ જાય છે. તે તેની ઉપર પણ કેમ નથી થતું ? જે ૧ સમયમાં દેહ છોડીને સાત રજિક પ્રમાણ ક્ષેત્રે કાપીને સરલ સી જીવ ગતિ કરતે જાય છે તે પછી તે હજી લેકની પણ આગળ અલેકમાં કેમ નથી જતે ?
મંરિકના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ફરમાવ્યું, હે મંડિત, જેમ માછલાને ગતિમાં સહાયક પાણી છે. તે જ પ્રકારે