________________
આ પ્રમાણે સર્વ નિજર કરીને મોક્ષે ગયા છે. એ એનું પ્રમાણ છે, પુરાવે છે. અને માટે જ મહામત્ર નવકારમાં સવ્વપાવપૂણાસણે સર્વ પાપકર્મને નાશ કરવાને લક્ષ રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યું છે. શું નિર્જરા પછી ફરી બંધ થાય ?
નવ તમાં સાતમા ક્રમે નિર્જર, આઠમા ક્રમે બંધ અને નવમા ક્રમે મેક્ષ તત્વ વર્ણવવામાં આવ્યાં છે. દેશ નિર્જ થઈ એટલે મેક્ષ ન જ થાય, થેડી નિર્જરાથી મોક્ષ નથી થતું. પરંતુ જે કર્મની નિજર થઈ છે, તેની પાછળ બીજા કર્મો હજી ઘણાં બેઠાં છે. જેમ ઉપર ઉપરથી થર કે પિપડા કાઢતા જઈએ પરંતુ નીચે એટલા જ થર, પિપડા હજી ઘણું છે. હજી આત્મા જે થરો નીચે દબાયેલો છે તે તે ઘણા છે. એક વસ્તુ ઉપરથી રંગના એકબે થરના પિપડા કાઢવાથી તે વસ્તુ સ્પષ્ટ દેખાવા નથી માંડતી. પરંતુ તેની ઉપરના સર્વ થર નીકળી જાય તે જ તે વસ્તુ દેખાય. એ જ પ્રમાણે આપણે આજે ઉપવાસ કે અઠ્ઠાઈ કરી એટલે બધા જ કર્મો નથી ખપી જતાં. સંભવ છે ઉપરના આછાપાતળા ૧-૨ થર નીકળે ખરા. પરન્તુ આત્મા ઉપર કર્મની રજના અનન્ત થરે જામેલા છે અને એ અનન્ત રે કર્મના પડને નિર્જરીએ, ખપાવીએ તે જ આત્માને મોક્ષ થશે.
શું ઘરમાં ઝાડુ કાઢયા પછી તે ક્યરે પાછો નહીં આવે ? ચક્કસ આવશે. માટે જ રેજ સવાર-સાંજ બે વાર ઝાડું કાઢવું જ પડે છે. સવારે કહ્યું છતાં સાંજે પાછો એટલે જ ક્યરે નીકળતે જ જાય છે. કારણ રજકણે તો
४८