________________
શું કર્મ તપથી જ ખપે કે સ્વયં પણ અપે?
કર્મ ક્ષય કરવા માટે મુખ્ય વિકલ્પ તે ત૫ જ છે. સ્વેચ્છાએ બાહ્ય-આભ્યતર તપ કરવાથી તથા તેના પ્રકારના શુભ અવ્યવસાયથી તે તે કર્મની નિર્જરા થાય છે. પરંતુ જે છ મિથ્યા દષ્ટિ અજ્ઞાની છે તેથી એ જે તપમાં માનતા જ નથી. સમતાજ જ નથી, કરતાં જ નથી, તે તેમના કર્મની નિર્જરા થાય જ નહીં ?
ના. એવું નથી. કર્મ જે આત્મા સાથે બંધાયા છે તે એક દિવસ તે છૂટાં પડવાનાં છે. પરંતુ તે કયારે ? કે જયારે કર્મની અવધિ સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય એટલે તે કર્મ ઉદયમાં આવી પિતાના વિપક દેખાડીને ખપી જ જવાનાં છે. પછી આત્માની સાથે રહેવાના નથી. દા. ત., આપણને તાવ આવ્યું. કઈ પણ રેગ થ. ૨-૪ દિવસ તાવ રહ્યો. આ અશાતા વેદનીય કમને ઉદય. હવે એ ઉદયની કાળી મર્યાદા પ્રમાણે રહેશે. અને પછી પિતાને વિપાકએટલે-ફળ-દુઃખ-અશાતા દેખાડીને તે કર્મ ખપી જશે.
પ્રશ્ન – જે આ કામ ચાલતું જ હોય અને બાંધેલા કમેં એની મેળે ખપતાં જ હોય તે પછી નિરર્થક તપ કરીને સો ફાયદો ? તે પછી તપ કરવું નકામું ને?
ના. એમ પણ નથી. તપ વિશેષ કરવાથી તે કર્મની ઉદીરણા થાય છે. એટલે જે કર્મ હજી ઉદયમાં નથી આવ્યું તે કર્મને ખેંચીને ઉદયમાં લાવવું અને તેને તપના ૧૨ પ્રકારમાંથી કઈ પણ પ્રકારની આરાધનાથી ખપાવી દેવું. હવે