________________
ભોગવવાં જ પડે. પરન્તુ જે કર્માં નિકાચિત નથી હાતાં તે કાં તા કોઇ પણ જીવ તપાદિ વડે ઉદીરણા કરીને ઉદયમાં લાવીને પણ નિર્જરી શકે છે.
આ પ્રમાણે કર્મો ક્ષયથી મેાક્ષ થાય છે, અને મોક્ષ પ્રાપ્તિ માટે કક્ષયપૂર્વકની નિર્જરા કરવી જ પડે. અન્યથા મેાક્ષ નહી થાય. માટે જયારે ક બંધ તત્ત્વ માનીએ છીએ તેા તેની સાથે કમ મેક્ષ (ક્ષયનાશ) પણ અવશ્ય સ્વીકારવા જોઇએ.
જો અંધ માનીએ અને માફ નહીં માનીએ તે આત્મા સ‘સારમાં જ પરિભ્રમણ કરતા રહેશે. તેના કોઈ છુટકારી કે અન્ત જ નહી આવે અને આત્મતત્ત્વ સ્વીકાર્યા પછી હૈ કિ ! સંસારીને મુકિત તે તેની જ અર્થાત આત્માની જ અવસ્થા વિશેષ છે. માણુસ માનવે અને પછી તેને નાનામેાટા ન માનવા એ કેમ ચાલે ? એ જ પ્રમાણે આત્મા માનવા અને તેની સંસારી તથા મુકતાવસ્થા ન માનીએ તે ન ચાલે. અને જો સંસારી તથા મુકતાવસ્થા માનીએ છીએ, સ્વીકારીએ તે તે ક્યા કારણે સ્વીકારીએ છીએ ? એ બન્ને અવસ્થાનાં કારણ પણ ન માનીએ તે પણ કેવી રીતે સાધ્ય સિદ્ધ થશે ? અગ્નિ વગર ધુમાડો થાય છે આ તે એવી વાત સિદ્ધ થશે પરન્તુ તે તે બનતું નથી.
માટે આત્માની સંસારી અવસ્થામાં કારણરૂપ ક અધ તત્ત્વ માનવા પડે અને મેક્ષાવસ્થાની પ્રાપ્તિ માટે ક– મેાક્ષ, કર્મીની નિર્જરા માનવી જ પડે. કબંધથી જ સસાર અને ક ક્ષયથી જ મોક્ષ. આ બન્નેનાં એ કારણેાં છે, માટે કક્ષય તે! સદાય થાય છે.
૪૪