________________
કોત્સર્ગ થાય છે. અનાદિ કાળથી છવમાં પલે દેહભાવ, દેહરાગ એ બધાને નાશ કરવા માટે કાર્યોત્સર્ગ ઉત્તમ માર્ગ છે. દેહરાગ, દેહભાવ અને દેહાધ્યાસે આત્માને ઘણાં અશુભ કર્મો બંધાવ્યા છે. એ કમેને નાશ કરવા માટે કાર્યોત્સર્ગ કરવામાં આવે જેથી કર્મોને નાશ થઈ શકે. દરેક તીર્થકર કાર્યોત્સર્ગ કરે છે. સાધુ, મુનિરાજે કરે છે. શ્રાવક જીવનમાં કરી શકાય છે. દ્રવ્ય કાર્યોત્સર્ગમાં આહાર, પાણી, ઉપાધિ આદિને ત્યાગ કરવામાં આવે છે. તે પૂર્વક તે કાઉસ્સગ દ્રવ્ય કાર્યોત્સર્ગ અને અંતરાત્મામાંથી ક્રોધાદિ કષાયને પણ ત્યાગ કરે તે ભાવ કોન્સર્ગ છે. દઢપ્રહારીએ કાર્યોત્સર્ગમાં કેવળજ્ઞાન મેળવ્યું. ગજસુકુમાલ મુનિએ કાર્યોત્સર્ગમાં ઉપસર્ગ સહન કરી કેવળજ્ઞાન મેળવી. આત્મ કલ્યાણ સાધ્યું.
“મવાણી સંજિ મ તથા નિરિદ
કરોડ ભવનાં બાંધેલાં પાપકર્મો પણ તપશ્ચર્યા અર્થાત આ બાહ્ય અને આત્યંતર ૧૨ પ્રકારનાં તપ વડે નિર્જરી શકાય છે, ખપાવી શકાય છે. ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં જીવને જેટલી વિશેષ અને વધુમાં વધુ કર્મની નિરા કરવાની સુલભતા મનુષ્ય ગતિમાં છે એટલી બીજી કઈ ગતિમાં નથી. સર્વોત્તમ કર્મની નિર્જરા જીવ મનુષ્ય ગતિમાં જ કરી શકે છે. કારણકે સર્વ પ્રકારના તપાદિની સુલભતા માત્ર મનુષ્ય ગતિમાંજ છે. દેવગતિમાં ચારિત્ર તપાદિ કંઈ છે જ નહી.
“મેવાસ જે નિર્જરા ન કરી તે કર્યા કર્મ ભેગવ્યા સિવાય કોઈ છૂટકારો નથી. નિકાચિત કર્મોની નિર્જરા તપાદીથી નથી થતી. પરન્તુ તે કમેં તે