Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सू० ९ आवश्यकस्य निक्षेपनिरूपणम्
आवश्यकं, श्रुतं, स्कन्धम्, अध्ययनानि च निक्षेप्स्यामीति प्रतिज्ञातम् । तत्र प्रतिज्ञानुसारेण प्रथममावश्यकनिक्षेपार्थमाह
मूलम्-से किं तं आवस्सयं ? आवस्सयं चउन्विहं पण्णत्तं, तं जहा-नामावस्सयं ठवणावस्सयं दवावस्सयं भावावस्सयं ।सू०९। जाते हैं। ये अर्थ ही उस शब्द के न्यास-निक्षेप-अथवा विभाग हैं। शब्द का अर्थ यदि निक्षेप्ता नाम, स्थापना, द्रव्य, क्षेत्र, काल, भव और भाव आदि रूप से जानता है तो उसका कर्तव्य है कि वह इन सब न्यासों का विश्लेपण उस शब्द के अर्थ को समझाने में करें। यदि वह इन सब मेदां से परिचित नहीं है तो कम से कम उस शब्दार्थ कर वह नाम, स्थापना, द्रव्य
और भावरूप से विश्लेषण अवश्य करें। क्यों कि ऐसा कोई भी पदार्थ नहीं है जो इन चाररूप न हो। हरएक पदार्थ कम से कम नाम, स्थापना, द्रव्य
और भावरूप तो है ही। इन में से वक्ता किस निक्षेपरूप अर्थ का प्रतिपादन कर रहा है यह बात सहज में समझ में आ जाती है। इस से प्रकृत अर्थ का बोध और अप्रकृत अर्थ का निराकरण होनेरूप फल श्रोता को प्राप्त हो जाता है ।सत्र ८॥ ____ अब सूत्रकार प्रतिज्ञा के अनुसार आवश्यक इस शब्द का निक्षेपार्थ क्या है. इस बात को स्पष्ट करते हैं। क्यों कि उन्होंने अभी ऐसी प्रतिज्ञा की है कि में आवश्यक, त, स्कंध और अध्ययनो का निक्षेप करूँगा। જ તે શબ્દના ન્યાસ, નિક્ષેપ અથવા વિભાગરૂપ છે. જે નિક્ષેતા (નિક્ષેપ કરનાર ગુરુ) શબ્દનો અર્થ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ આદિ રૂપે જાણતું હોય, તે તેનું એ કર્તવ્ય થઈ પડે છે કે તેણે શબ્દનો અર્થ સમજાવતી વખતે આ બધાં ન્યાસ (વિભાગ)નું વિશ્લેષણકરવું જોઈએ. જે નિક્ષેતા એ બધાં ભેદથી પરિચિત ન હોય તે તેણે શબ્દાર્થનું નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપે તે અવશ્ય વિશ્લેષણ કરવું જ જોઈએ, કારણ કે એ કઈ પદાર્થ નથી કે જેમાં નામ આદિ ઉપર્યુકત ચાર નિક્ષને સદભાવ જ ન હોય પ્રત્યેક પદાર્થ ઓછામાં ઓછા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ તે અવશ્ય હોય જ છે. આ નિક્ષેપમાંથી વક્તા ક્યા નિક્ષેપરૂપ અર્થનું પ્રતિપાદન કરી રહ્યો છે એ વાત સરળતાથી સમજાઈ જાય છે. તેના દ્વારા પ્રકૃત અર્થને બંધ અને અપ્રકૃત અર્થનું નિરાકરણ થવારૂપ ફળ શ્રેતાને પ્રાપ્ત થઈ જાય છે. એ સ. ૮
હવે સૂત્રકાર પિતાની પ્રતિજ્ઞા અનુસાર “આવશ્યક” આ શબ્દને શે નિક્ષપાર્થ છે, તે પ્રકટ કરે છે, કારણ કે તેમણે હમણું જ (પૂર્વ સૂત્રમા) એવું વચન આપ્યું છે કે “હું આવશ્યક, શ્રત, રકન્ધ અને અધ્યયનેને નિક્ષેપ કરીશ.”
For Private and Personal Use Only